________________
પરિચ્છેદ
કુ બ્રાહ્મણ-અધિકાર
વ્રત કરનાર, કપટી, ચેરી કરનાર, પ્રાણી–ગાય, ભેંસ, ઘોડા, બકરાં-વિગેરેને વેચનાર, અથવા જે બ્રાહ્મણ મૂર્તિઓ–દેવ વિગેરેની પ્રતિમા – વિક્રય કરે છે, તે બ્રાહ્મણ પતિત છે એમ જાણવું. ૨૩ તેવી જ રીતે
जीवनाथ परास्थीनि, धृत्वा तीर्थ प्रयाति यः
मातापित्रोविना सोऽपिः, पतितः परिकीर्तितः ॥१४॥ જે બ્રાહ્મણ આજીવિકા સારૂ માતા પિતા સિવાય બીજાનાં અસ્થિ-હાડકાં–ને માથે ધારણ કરી તીર્થમાં જાય છે, તેને પણ પતિત કહેલ છે. ૨૪
મનુષ્યને બ્રહ્મહત્યાનું પાપ. यस्तु योगरतो विमो, विषयेषु स्पृहान्वितः।
तत्संभाषणमात्रेण, बह्महत्या भवेन्नृणाम् ॥ २५॥ જે બ્રાહ્મણ યોગ-સમાધિ-કાર્યને કરનાર છતાં સાંસારિક વિષમાં ઈચ્છા રાખી તેઓને ભેગવે છે, તેની સાથે ભાષણ માત્રથી મનુષ્યોને બ્રહ્મહત્યાનું પાપ લાગે છે. ૨૫
નીચ બ્રાહ્મણનો મનોરથ.
પ્રો. विग्रहमिच्छन्ति भटा, वैद्याश्च व्याधिपीडितं लोकम् ।
मृतकबहुलं च विप्राः, क्षेमसुभिक्षं च निर्गन्थाः ॥२६॥ લડવૈયાઓ યુદ્ધની ઈચ્છા રાખે છે, વૈદ્ય લેકે લેકને રોગગ્રસિત-ગવાળે ચાહે છે, નીચ બ્રાહ્મણે વધારે મરણને ઈરછે છે, અને જેના હદયની અજ્ઞાન. રૂપી ગાંઠ છૂટી ગયેલ છે, એવા મહાત્માઓ ક્ષેમ અને સુભિક્ષ -સુખાકારી ચાહે છે.૨૬
લાડુભટ્ટને અનેક પ્રકારની ઉપમા.
'રૂપજ્ઞાતિ. अगस्तितुल्याश्च घृताब्धिशोषणे, दम्भोलितुल्या वटकाद्रिभेदने । शाकावलीकाननवहिरूपास्त एव भट्टा इतरे भटाश्च ॥३७॥
ઘીરૂપી સમુદ્રને પાન કરવામાં અગત્ય મુનિ જેવા, વડાંરૂપી ગિરિને નાશ કરવામાં ઇદ્રના વજ જેવા, અને શાકની પંકિતરૂપ વનને બાળવામાં અગ્નિ જેવા (પુષ્કળ શાક ખાનારા) જે છે તે ભટ્ટ (લાડુભટ્ટ ) કહેવાય છે. અને બીજાઓ ભટ-લડવૈયા કહેવાય છે. ૨૭.
* ૨૬ થી ૨૮ સુભાષિત રન માંડાગાર.