________________
૩૧૬ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ.
ચતુર્થ તરવાર બાંધી આજીવિકા ચલાવનાર એટલે લશ્કરની નોકરી કરનાર, ગળી વેચનાર, અથવા લેખન કરનાર, ધન લઈ દેવની પૂજા કરનાર ગામેટ અર્થાત્ જે આખા ગામનું ગોરવણું કરે છે તે, એક ગામથી બીજે ગામ સંદેશા અથવા પત્રે આપી વૃત્તિ ચલાવનાર, આ વૃત્તિ કરનારા બ્રાહ્મણને આપેલું દાન નિષ્ફળ થાય છે. ૧૮ વળી–
पाककर्तुः परस्यार्थे, कवये गदहारिणे ।
अभक्ष्यभक्षकस्यापि, दत्तं भवति निष्फलम् ॥ १५ ॥ બીજા માટે પાક (રસોઈ કરનાર ), કવિતા કરી ધન લેનાર, વૈદ્યને ધંધે કરનાર અને અભક્ષ્ય-લશુન-પલાંડુ-વિગેરે પદાર્થોને ભક્ષણ કરનાર એવા બ્રાહ્મ ને આપેલું દાન નિષ્ફળ જાય છે. ૧૯ અને–
शूदान्नभोजिनश्चैव, शूद्राणां शवदाहिनः ।
ઊંચા નમુનાજ, રત્ત મવતિ નિg I go || શના અન્નનું ભક્ષણ કરનાર, શુદ્રનાં શવ-મુડદાંને દાહ કરનાર અને વેશ્યા સ્ત્રીઓ તથા તેના જાર પુરૂષના અન્નનું ભક્ષણ કરનાર એવા બ્રાહ્મણને આપેલું દાન પણ નિષ્ફળ થાય છે. ૨૦
બ્રાહ્મણને નરકમાં જવાનો સિધે રસ્તે विश्वासघातिनां चैव मर्यादाभेदिनां तथा ।
परानलोलुपानां च नरकं शृणु दारुणं ॥ १ ॥ વિશ્વાસઘાત કરનારા, ધર્મની મર્યાદાને ભેદનારા, અને બીજાઓના અન્નનું ભક્ષણ કરવામાં લુપલેભવાળા–એવા બ્રાહ્મણને દારૂણ નરકની પ્રાપ્તિ થાય છે, એમ તું શ્રવણ કર. ૨૧ તથા
प्रतिग्रहरता ये च, ये वै नक्षत्रपाकाः ।।
ये च देवलोकान्नानां, भोजिनस्ताशृणुष्व मे ॥२॥ જે બ્રાહ્મણે દાન લેવામાં પ્રીતિવાળા છે, અને જેઓ નક્ષત્રને પાઠ કરનારા અર્થાત્ તિ શાસથી નિર્વાહ ચલાવનાર છે. અને જેઓ દેવક–દેવપૂજા કરી ધન ગ્રહણ કરનાર-બ્રાહ્મણનું અન્ન ભક્ષણ કરનારા બ્રાહ્મણે છે, તેઓને નરકની પ્રાપ્તિ છે, એમ તું મારી પાસેથી સાંભળ. ૨૨
પતિત બ્રાહ્મણનાં લક્ષણ "अव्रती कितवः स्तेनः, प्राणिविक्रयकोऽपि वा । प्रतिमाविक्रयं यो वै, करोति पतितस्तु सः॥२३॥