________________
વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ.
તેમાં બાર જમે સુધી ખર, સાઠ જન્મ સુધી સૂકર (ડુક્કર ) અને સીતેર જન્મ સુધી શ્વાન-કૂતરાના જન્મને પામે છે. એમ મનુએ કહ્યું છે. ૮
અધમ વૃત્તિના બ્રાહ્મણનું સ્થાન सत्यं नास्ति तपो नास्ति, नास्ति चेन्द्रियनिग्रहः ।
सर्वभूतदया नास्ति, एतच्चाण्डाललक्षणम् ॥ ९ ॥ બ્રાહ્મણમાં જે સત્ય નહેય, તપ નહેય, ઇન્દ્રિયને નિગ્રહ નહાય, સર્વ ભૂત (પ્રાણ) ઉપર દયા ન હોય, તે એ ચાંડાલનું લક્ષણ છે. અર્થાત્ તે બ્રાઘણુ ચાંડાલ તુલ્ય જાણ. ૯તેમજ
चतुर्वेद्यपि यो भूत्वा, चण्डकर्म समाचरेत् ।
चण्डालस्स तुविज्ञेयो, नवेदास्तत्र कारणम् ॥ १० ॥ - જે બ્રાહ્મણ ચાર વેદેને જાણનારે હોય તે પણ જે ઉગ્ર બ્રાહ્મણ ધર્મ વિરૂદ્ધ કર્મ કરે તેને ચાંડાલ જાણું. તેમાં બ્રાહ્મણપણમાં-વેદે કારણરૂપ નથી. ૧૦
બ્રાહ્મણને તજવા યોગ્ય માર્ગ, वार्धकास्सेवकाश्चैव, नक्षत्रतिथिसूचकाः।
તે રાસમા વિના મનુના પરિણીર્તિતા . ? જે બ્રાહ્મણે વ્યાજ ઉત્પન્ન કરી નિર્વાહ ચલાવનારા છે, બીજાની નોકરી કરવાવાળા છે, નક્ષત્રો અને તિથિઓને સૂચવવાવાળા અર્થાત જેશીના કામને કરનારા છે, આ બ્રાહ્મણને મનુરાજ ઋષિયે શુદ્ર સમાન કહ્યા છે. ૧૧ વળી–
અયોગ્ય વર્તનથી નિંદ્ય અવસ્થા. કરાશveી પાપાશ, થાપારિકા :
निर्दयाः सर्वभूतेषु, चाण्डा यस्सर्वजातिषु ।। १॥ જે બ્રાહ્મણો અત્યન્ત દેધવાળ, પાપ કર્મ કરનારા, બીજના ધનને ચવાવા ળા, અને સર્વ પ્રાણી માત્રમાં દયા વગરના છે, તેઓ સર્વ વર્ણમાં ચાંડાલતુલ્ય છે. ૧૨
અધમ બ્રાહ્મણને ભેજન પ્રીતિ. मोदका यत्र लभ्यन्ते, न दूरे पचयोजनी ।
वटका यत्र लभ्यन्ते, न दूरे दशयोजनी ॥ १३ ॥ લાડુભટને લડુ મળતા હોય તે ૨૦ ગાઊ પણ દૂર નથી અને જે વડાંનું ભોજન મળતું તે ૪૦ ગાઉ પણ દૂર નથી. અર્થાત ભજન સારૂ આટલા પન્થને પણ ગણતા નથી. ૧૩