________________
કુબ્રાહ્મણ—અધિકાર.
૧૧
લુ' હેાતું નથી. છેકરાએ નકશામાં જેમ જેપાનના જ્વાલામુખી પહાડ બતાવે છે, પણ એ પહાડા જેમ તેણે એએલા નથી, તેમજ શાસ્ત્ર વાંચી ગયેલા પ'ડિતા જીવનુ' સ્વરૂપ બતાવે છે, પણ તે પોતે જીવનુ સત્ય સ્વરૂપ સમજેલા હાતા નથી; અને જેમ છેકરાએ એકજ આંગળી વડે કરીને એકજ સેક’ડમાં હિંમાલયનુ ઉંચામાં ઊંચુ શિખર બતાવી દે છે, પણ એ શિખર જેમ આજ દિવસ સુધી કોઇએ જોયેલુ નથી, તેમજ કથા વાંચનારાએ પ્રભુનાં સ્ત્રરૂપની વાત કરી જાય છે, પશુ તે કદી પણ એ સ્વરૂપને સમજેલા હાતા નથી, કારણકે કહી જવુ' એ કાંઈક જુદીજ વસ્તુ છે, અને સમજવુ એ કાંઇક જુદીજ વસ્તુ છે. વાતા કરવામાં તે અનુભવ લેવામાં તે જમીન આસમાનના ફેર છે, એવા અનુસત્ર તે ભાગ્યશાળી ભકતાજ લઈ શકે છે, અને પ્રભુના નામની લેહ લાગ્યા વિનાના પડતા તે નાનાં બાળકેાની પેઠે નકશે જોવામાંજ રહી જાય છે,
આ ઉપરથી એમ સમજવાનુ નથી કે શાસ્ત્ર જાણવાં નકામાં છે; પણુ કહેવાને હેતુ એજ છે કે, માત્ર પેટ ભરવા સારૂ, વાતેા કરવા સારૂ, મ્હાટાઇ મેળવવા સારૂ, કે વિવાદ કરવા સારૂ, શાસ્ત્ર વાંચી જવાથીજ કાંઈ વળવાનું નથી, પણુ વાંચેલું હૃદયમાં ધારણ કરવું જોઇએ, અને તે જીગીમાં પ્રત્યક્ષ રીતે અનુભવવુ' જોઇએ, તેજ તે કામનું છે, પણ તે ભક્તિથી ( પ્રભુપ્રેમથી ) થઇ શકે છે, માટે જેમ અને તેમ પ્રભુ ઉપરના પ્રેમ વધે તેમ કર, પ્રભુપ્રેમને માટેજ શાસ્ત્રે છે, તે સારૂ પણી જીંદગી છે, તે સારૂજ આ દુનિયાં છે અને તેમાંજ-પ્રભુપ્રેમમાંજ મેક્ષ છે. માટે ભાઇએ ! નકશામાં વિલાયત જેવાના જેવાજ નહીં રહી જતાં ધર્માંનાં રહસ્ય કાંઇક અનુભવમાં આવે અને પ્રભુ ઉપરને પ્રેમ વધે તેમ કરે. +++
આ
આ પ્રમાણે કહી આ ક્રિયાહીન જ્ઞાન નિષ્ફળ અધિકાર પૂર્ણ કરવામાં આવે છે.
कुब्राह्मण अधिकार,
100 D
આ અધિકારના આર’ભ કરતાં પહેલાં કેટલુ'ક તે સબંધી જણાવવાની અ પેક્ષા રહે છે, તેમાં પ્રથમ જણાવવાનુ કે બ્રાહ્મણ ધર્મના ગ્રન્થામાં બ્રાહ્મણાને ઉચ્ચ સ્થાને મૂકવામાં આવ્યા છે, અને તનુયાયી વર્ગ ઘણા ભાવથી તે બ્રાહ્માના સ ત્કાર કરતા આવેલ છે, અને અદ્યાપિ કરે છે. મતલખ કે બ્રાહ્મણ જાતિના પૂજ્યપણાનું કારણ પણ તે તે શાસ્ત્રમાં ઘણે ઠેકાણે આપવામાં આવ્યુ છે તે એ છે કે તે બ્રાહ્મણેાએ અન્ય ક્ષત્રિય, વૈશ્ય, શુદ્રાદ્દિક કરતાં ઘણાજ કઠણ નિયમેા પાળન કરવાના છે. તે સંબંધમાં શ્રી ઋષભદેવ ભગવાને કીધુ છે કે—