________________
૩૧૦
* વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ.
ચતુર્થ
મજે બધું, પણ કરે કાંઈ નહીં, તે જ્ઞાની પાપી કહેવાય છે. એવાં માણસે વાતે બહ મેટી મટી કરે છે, ઉપદેશ પણ બહુ આપે છે, ઉપર ઉપરથી દેખાવ પણ સારે સારો કરે છે, પણું અંતરમાં ઢમઢોલ ને માંહી પોલજ હોય છે. બીજાઓ તો અં. ધારાને લીધે કુવામાં પડે છે, પણ જ્ઞાની-પાપી તે પોતાના હાથમાં મસાલ લઈને કુવામાં પડે છે. બીજાઓ તે અજ્ઞાનથી, ખરાબ સંજોગી, કે અકસ્માતથી ભૂલ્ય ચુયે મરે છે, પણ જ્ઞાની–પાપી તે જાણું બુજીને આપઘાત કરે છે. બીજા પાપીએમાં ને જ્ઞાની-પાપીમાં જે ભેદ છે, તે એજ કે જ્ઞાની–પાપીએ તે આંધળા જેવા છે ને તેમનું જ્ઞાન તે તેઓના હાથમાં મસાલા જેવું છે, પણ આંધળાને પિતાના હ - થિમાંની મસાલ પણ જેમ કામ આવતી નથી, તેમ જ્ઞાની–પાપીને પિતાનું જ્ઞાન પણ કામ આવતું નથી, કારણ કે જે જ્ઞાન વડે પાપથી બચવું જોઈએ, તેજ જ્ઞાનથી તેઓ વધારે પાપ કરે છે. સમજ્યા છતાં, જ્ઞાન છતાં માણસે કેમ પાપ કરે છે, એ એક મોટો સવાલ છે; પણ તેને માટે મહાત્માઓએ કહેલું કે, જ્ઞાન છે તે બને બાજુથી ધારવાળી તરવરવાળું છે, તેથી આપણું બંધન પણ કપાય છે, અને તેથી આપણું માથું પણ કપાય છે. જ્ઞાનની તરવારને કેમ ઉપયોગ કરવો એ તેના વાપર. નારના હાથમાં છે. ભક્ત કે જ્ઞાનની તરવારથી પોતાના કર્મના બંધનને કાપી નાખે છે. અને જ્ઞાન–પાપીએ જ્ઞાનની તરવારથી પોતાના જ હૃદયમાં જખમ પાડે છે. જ્ઞાની–ભક્તોમાં ને જ્ઞાની–પાપીઓમાં એજ ભેદ છે કે, જ્ઞાની-ભક્ત તરતે જાય છે, ને જ્ઞાની-પાપી ડુબતે જાય છે. માટે ભાઈઓ ! મુરખ રહી જવાય તો ફિકર નહીં, પણ જ્ઞાની–પાપી ન થવાય એ સંભાળજે. નકશામાં વિલાયત જયાથી કાંઈ વિલાયતનો અનુભવ થાય નહીં, તેમજ માત્ર શાસ્ત્ર વાંચી ગયાથી ધર્મના નિયમ
પાળ્યા સિવાય કોઈ ઉદ્ધાર થાય નહીં. છોકરાઓ નકશામાં જેમ ઝટ લઈને ઈરાનની હદ બતાવી દેય છે, પણ ખરા ઈરાનની હદ જેમ એ છેકરાએ જોયેલી નથી, તેમ પિથીમાંથી શાસ્ત્રીએ અંદગીને હેતુ કહી જાય છે, પણ તેઓ પોતે જીદગીનો ખરે હેતુ સમજેલા હોતા નથી. જેમ
કરાઓ પિતાની ખુશીઆરી બતાવવા માટે ઝટ આંગળી મૂકીને સહારાનું મોટું ઉજડ રણુ બતાવી દે છે, તેમ પિરાણિક બાવાઓ જગતની ઉત્પત્તિ અને નાશની મોટી વાતો કર્યા કરે છે, પણ તેઓ પોતે જગતની ઉત્પત્તિ અને લયને ભેદ સમજે. લા હોતા નથી. છેકરાઓ નકશામાં ઝટ લઈને ચીનની દીવાલ બતાવી દે છે, પણ ખરી દીવાલ તેઓએ કદી પણ જોઈ નથી; તેમજ ભટજી મહારાજે આપણને માયાનું મિથ્યાપણું સમજાવે છે, પણ તેઓએ જરા પણ માયાનું મિથ્યાપણું અનુભવે