________________
૩૦૬
વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ
ચતુર્થ
દાન દીધું કહેવાય છે. કારણ કે તેમની આજ્ઞાને જે ભંગ કરે, તે કદ ચ ધર્મ ગતે હોય તે તે ધર્મને પરાળ (તરા)ની માફક નકામે જાણી ને તજી દે, ૭% -
આજ્ઞાભંગથી થતું ભવભ્રમણ भमिओभवोअणन्तो तुहआणा विरहिएहिंजीवेहिं ।
પુનમકિય તેટું, હેં નંગાથા ગાળા ૮ | હે ભગવાન, જે જીવો આપની આજ્ઞાનું ઉલંઘન કરે છે, તે છે આ સંસારમાં વારંવાર ગોથાં ખાય છે, એટલું જ નહિં પણ હે ભગવાન, જે પ્રાણીઓ તમારી આજ્ઞા ફરી સ્વીકારશે નહિ, તે પ્રાણીઓ આ સંસારમાં ભટકયા કરશે. ૮
આજ્ઞા ભંગ થનારની ત્રણે લોકમાં સ્થિતિ. जो न कुणइ तुहआणं, सो आणं कुणइ तिहुअणजणस्त ।
जोपुणकुणइ जिणाणं, तस्साणा तिहुवणेचेन ॥ ९ ॥ હે ભગવાન, જે મનુષ્ય તમારી આજ્ઞા પાળે નહિ તે તે માણસને ત્રણ લેક ની આજ્ઞા પાળવી પડે છે (સર્વત્ર ઠાકર ખાવી પડે છે, જે મનુષ્ય જિનેશ્વર ભગ વાનની આજ્ઞા સ્વીકારે, તે તેમની આજ્ઞા ત્રણ લેક ઉઠાવે છે,
(અર્થાત ભગવાનની આજ્ઞા સેવનાર ભગવાન તુલ્ય બને છે તેથી તેમની આજ્ઞા ત્રણ લેક સેવે, એ સ્વાભાવિક સિદ્ધ છે.) માટે ભગવાને જે જે ઉપદેશ હોય તે તે સર્વ મનુષ્ય ગ્રહણ કરવો જોઈએ, એ અભિપ્રાય છે. ૯
આ પ્રમાણે કહી આ આજ્ઞાભંગ દેષ અધિકાર પૂર્ણ કરવામાં આવે છે.
क्रियाहीन ज्ञान निष्फळ अधिकार.
સદ્દભાગ્યે કઈ મનુષ્ય આજ્ઞા વિરૂદ્ધ ન વતે, પરંતુ કેવળ આજ્ઞાના અભ્યાસથી કાર્યસિદ્ધિ થતી નથી. કેમકે જગતમાં જ્ઞાન (જાણવા માત્રથી કૃતાર્થતાન થી પણ તે મુજબ વર્તન કરવું જોઈએ એટલે કિયા વગરનું જ્ઞાન વ્યર્થ છે એમ ક હીએ તે પણ ખોટું નથી, તે બાબત એક ટુંક દાખલો આપીયે છીએ કે “એક વખત એક સ્ત્રી પુરૂષનું જેડુ પિતાના ભુવનમાં રાત્રિના વખતે શયનગૃહમાં હતું, ત્યાં ઘરમાં ચાર આવ્યું. તેને જોઈ સ્ત્રીએ પોતાના સ્વામીને કહ્યું કે ચોર આ પ્રત્યુ. ત્તરમાં પતિએ જણાવ્યું કે હું જાણું છું. પછી તે ચોરે આવી પેટી તોડી યથેચ્છિત
* ૭ થી ૯ ગપ્પદીપિકાસમીર.