________________
પરિચ્છેદ
ઉત્સૂત્રં ભાવિદેષ અધિકાર.
उत्सूत्र भाषिदोष - अधिकार.
III...
પૂર્વે આપણે જે કુવકતાનુ' સ્વરૂપ જોયું તેમાં માટે ભાગે આ પ્રસ`શાના અધિકારી અને ખાહ્યાડંબરથી ભરપૂર વર્કતાના સ્વરૂપનુ ભાન થાય છે. જ્યારે કેટલાક વકતા- જ્ઞાતા પોતાના જ્ઞાનને આડે માગે લઇ જનારા પણ હાય છે, કે જે વધારે અધમ છે.
ધર્મ પ્રત્રત કે। અને મહાન જ્ઞાતા યાને ત્રિકાળદશી કહેા કે પછી કેવળજ્ઞાનની કોઈ સ્થિતિએ પહેાંચેવા મહાપુરૂષ! જે જે સૂત્રા-શાસ્ત્ર રચી ગયા છે તે સમજાવવામાં અને વધારે ફૅટ ફરામાં પેાતાના સ્વાર્થ ને પુષ્ટિ મળે તેવા મનસ્વી તર્કો ઉમેરી મૂળ હેતુને ભુ ંસી નાંખવા અથવા આડે માગે લઈ જવાનુ કામ અદશ્ય આત્મશ્લાઘાના ઉપાસકામાં રહેલ ડાય છે, આવા શાસ્ત્ર વચનનું ઉન્મૂલન કરનાર વ ઉત્સૂત્ર ભાષિ કહેવાય છે. તેવા પુરૂષા ખરૂ' કહીએ તે સ્વ-પરનું અહિત કરે છે. કેમકે સૂત્રને અનમાં લઇ જવાથી પાતે ડુબે છે અને બીજાને પણુ આડે માગે દોરી જઇ ડુખાવે છે, તૈયા ઉસૂત્ર ભાષનુ સ્વરૂપ તથા તેના દોષની જ્વાબદારી આ અધિકારથી દર્શાવવામાં આવે છે.
જીનાજ્ઞા ભંગનું ફળ. આર્ગો.
૩૨
( ૧ થી ૧૧ )
जिणवर आणाभङ्ग उमगा उस्मुत्तले सदेसणयै । आणाभङ्गे पावं ता जिणमयदुक्करधम्मं ॥ १ ॥
જિનભગવાનની આજ્ઞાનું ઉલ્લ્લંઘન કરી અંશ માત્ર પણ ઉપદેશ દેવામાં આન્યા હૈાય તે જીનભગવાનનીજ આના ઉલ્લંઘન કરી ગણાય, અથવા ચાલતા શુદ્ધ માનેા ત્યાગ કરી અવળે માર્ગે પ્રવતન કર્યું." ગણાય, કારણ કે જીનભગવાનની આજ્ઞા ભંગમાં એટલુ' બધુ તે પાપ છે કે જિનધમ મેળવવા અતિશય કઠિન થઇ પડે છે. ૧
કેવા ઉપદેશકથી દૂર રહેવુ' ? बहुगुणविज्जाणिलओ उस्सूत्तभासी त हावि मुत्तध्वो । जंह वरमणि तो विदुविग्घपरो विसहरो लोए ॥ २ ॥
૧ થી ૧૧ ઉપદેશ સિદ્ધાંતરત્નમાળા.