________________
વ્યાખ્યાન સાહિત્ય સ`ગ્રહ.
ચતુર્થ
સર્પની માં ઉત્તમ મિશ્ રહેલા છે. છતાં સિહત સપના ત્ય ગજ કરવા જોઇએ. નહુિતર જરૂર તેમાંથી વિઘ્ન ઉત્પન્ન થાય છે. તેમ સૂત્ર અથવા જીિનં વાણીનુ ઉલ્લંઘન કરી ઉપદેશ દેવાવાળા કદાચ ક્ષમાદિ યુકત અથવા વ્યાકરણાદિ શાસ્ત્રમાં નિષ્ણાત હોય તેા પશુ અવશ્ય તેવા માણુસના ત્યાગ કરવા. ૨ પ્રસશા અર્થે ઉત્સૂત્રભાષિની સ્થિતિ
૩૦૨
इयरजण संसणा धि उस्सूत्तभासीए ण भयं ।
हा हा ताण णराणं दुहाइ जइ मुणइ जिणणाहो ॥ ३ ॥
અન્ય જીવાની પ્રશંસા કરવાથી, તેમે મને સારી રીતે માન આપશે એવા કારણથી જે જિન સૂત્ર વિરૂદ્ધ મેાલવામાં ભય રાખતા નથી તે જીવને ધિક્કાર છે. તે જીવનને આગામી ભવમાં એટલું બધુ દુઃખ પ્રાપ્ત થાય છે કે તે દુઃખ જાણવાને ધ્રુવળી ભગવાન વિના અન્ય જીવમાં સામર્થ્ય નથી. ૩
ધીર પુરૂષાના તે તરફ અભાવ. उस्सूत्तभासियाणं बोहिणासो अनन्त संसारो । पाणव्वए विधी उस्सूत्तं लाण भासन्ति ॥ ४ ॥
એ જીવ જિન સૂત્રનું ઉદ્ય'ઘન કરી ઉપદેશ દે, તેને સમ્યકત્વની પ્રાપ્તિ રૂપ એધિકના નાશ થાય છે‘ અને અનંત સંસાર વારવાર ભાગવવા પડે છે, અર્થાત્ ધીર પુરૂષ પ્રાણુનાશ સહન કરે છે પણ સૂત્રવિરૂદ્ધ ક્યારે પણ ખેલવુ' કે સાંભ ળવુ' સહેન કરતા નથી. ૪
વિપરીત આચરણની પ્રશંસામાં દોષ,
मुद्धा रंजयणत्थ अविहियसंसं कयावि ण करिज्जं ।
किं कुलबहु कत्थवि णन्ति वेसाण चरियाई ॥ ५॥
મૂર્ખાને પ્રસન્ન કરવા માટે મિથ્યાત્વીના વીપરીત આચરણની કયારે પણ પ્રશંસા કરવી ચે।ગ્ય નથી. કુલવધૂ શુ` વેશ્યાના આચરણની સ્તુતિ કરે છે ! અર્થાત્ નથી જ કરતી. ૫
સસાર ભ્રમણના ભય.
जिणआणाभङ्गभयं भवभयभीआण होइ जीवाणं ।
મનમયગમીયાળ નિળગાળામસન નીડા ॥ ૬ ॥
જે જીવ સંસારથી ભયભીત છે તેને ભગવાનની આજ્ઞા ભંગના ભય રહે છે, જેને સંસારના ભય નથી, તેને જિત ભગવાનની આજ્ઞાને ભંગ કરવા તે મત માત્ર છે.