________________
પરિચ્છેદ.
ગુરૂગ્રહસ્થ ભેદ-અધિકાર. ઈક શ્રેષ્ઠ હય, બાકી બાહ્ય ક્રિયામાં તે ઘણું કરીને બંને તુલ્ય હેય, બુક્કસને પિંડ વિશુધ્યાદિ ઉત્તર ગુગુમાં ઘણું અતિચાર હેય અને કુશળપડિસેવીને મૂળ ગુણને ઉત્તર ગુણ બનેમાં ઘણું અતિચાર હોય; એકવીશ સંબળ દોષથી તેનું ચારિત્ર ચિત્ર કાબડું હોય પણ અનાચાર બંનેને ન હોય. શરીરની શોભા વિભૂષા મુનિપણમાં થઈ શકે તેવી હસ્તપાદ મુખ પ્રક્ષાલનાદિરૂપ કરે, બાહ્ય વ્યવહારથી પાર્શ્વ સ્થાદિક જેવા દેખાય પણ પાર્થસ્થાકિક વ્રતમાં નિરપેક્ષ નિર્વસ પરિણામી હોય ને આ વ્રતમાં સાપેક્ષ મૃદુ પરિણમી હેય, તેથી આ કાળે પણ સાધુ છે અને તેને મના કૃત્ય તેમના નિયંઠાની હદમાં હોવાથી ધર્મમય છે.
આ હકીકતથી ગૃહસ્થાવસ્થામાં રાખવાના સદગુણી વતનની મહત્વતા ઓછી સમજવાની નથી. કેમકે ત્યાગી પુરૂષની અપેક્ષાએ સદગુણી પુરૂષ શ્રેષ્ઠ પદે હાઈ શકે છે. તે માટે પ્રશ્ન થાય છે કે | * પ્રશ્ન–હે મહારાજ? જૈન દર્શન તે સ્યાદ્વાદરૂપ છે તે તે અપેક્ષાએ ગૃહસ્થને ગુરૂ ભાવને નિષેધ સર્વથા કેમ કહી શકાય?
ઉત્તર–હે ભવ્યી ગુરૂભાવ અનેક પ્રકાર છે, તે સર્વ પ્રકારને અમે નિ. નથી. અમે તે સર્વત્ર સર્વ જીવેને શુદ્ધ ધર્મોપદેશક ગુરૂભાવ ગૃહસ્થને નોઈ શકે તેથી તેને નિષેધ કર્યો છે. અન્યથા કેઈક ગૃહસ્થ કેઈક ભવ્ય જીવને ધર્માચાર્યરૂપ ધર્મોપદેશક ગુરૂ થઈ શકે છે. જેમ યુગબાહુને તેની સ્ત્રી મદનરેખા થઈ હતી, તેણીએ અંત સમયે પિતાના પતિને ધર્મ પમાડયું હતું, તેથી તે તેની ધર્માચાર્ય થઈ અને તેથી યુગબાહુએ દેવપણે ઉત્પન્ન થઈને તેની પાસે આવતાં પ્રથમ તેને વંદના કરી, પણ તેટલા ઉપરથી પાસે બેઠેલા વિદ્યારે તેને ઉત્તમ જાણ્યા છતાં ગુરૂ ભાવે વાદી નહીં. તેમજ ચારૂદત્ત બકરાને અંત સમયે શુદ્ધ ધર્મ પમાડ, તેથી તે નંદીશર નામે દેવ થયે, તે દેવે આવી ચારૂદત્તને ધર્માચાર્ય જાણી ગુરૂભાવે વાલા પણ પાસે બેઠેલા વિદ્યાધર મુનિના પુત્રોએ તેને ગુરૂભાવે ન વાંધા, આ પ્રકારે હાવાથી જિન વાણુના સ્યાદ્વાદપણામાં વાંધો આવતો નથી.
આ પ્રમાણે ગુરૂ અને ગૃહસ્થ ગુરૂ ભેદ દર્શાવતાં આ અધિકાર પૂર્ણ કરવામાં આવે છે.
calentou
જ તત્ત્વવાતી.
૩૭.