________________
પરિચ્છેદ
૬૭
સુસાધુ અધિકાર.
ખરા માતા પિતા કાણુછે? અને ખરા શત્રુ કાણુ છે? माता पिता स्वः सुगुरुश्चतत्वात् प्रबोध्य यो योजयति स्वधर्मे । न तत्समोऽरिः क्षिपते भवान्धौ, यो धर्मविघ्नादिकृते च जीवम् ।। ५६ ।। જે જીવને તત્વથી પ્રતિબોધ આપી સ્વધર્મમાં ચેાજે છે, તેજ પુરૂષ પેાતાના માતા, પિતા, પેાતાના (સમ્બન્ધી-આસ) અને ગુરૂ છે અને જે જીવને ધર્મમાં વિઘ્ન વગેરે કરનારા સ’સાર સમુદ્રમાં નાંખે છે, તેના જેવા કોઈ શત્રુ નથી. ૫૬ ગુણી ગુરૂ વિના વિચક્ષણ માણસ પણ ધર્મ જાણી શકતા નથી, विना गुरुभ्यो गुणनीरधिज्यो, जानाति धर्म न विचक्षणोऽपि । आकर्णदीर्घोज्वललोचनोऽपि, दीपं विना पश्यति नान्धकारे ॥ ९७ ॥ જેમ કાન સુધી વિશાળ અને ઉજવળ નેત્રવાળા માણુસ પણ અ‘ધકારમાં દીપક વિના જોઈ શકતા નથી તેમ, ગુણ્ણાના સમુદ્ર રૂપ ગુરૂ શિવાય વિચક્ષણુ માણુસ પણુ ધર્માંને જાણુતા નથી. ૫૭
સત્કર્મ માં પ્રવૃત્ત રહેનારને વનવાસ કરવાની જરૂર નથી. Mast दोषाः प्रभवन्ति रागिणां गृहेऽपि पञ्चेन्द्रियनिग्रहस्तपः । अकुत्सिते कर्मणि यः प्रवर्तते, निवृत्तरागस्य गृहं तपोवनम्
1146 11
સ'સારી વિષયવાળા મનુષ્યને અણ્યમાં પણ અનર્થા પ્રાપ્ત થાય છે અને પચ ઇંદ્રિયાને વશ કરનાર વૈરાગી મનુષ્યને ઘરમાં પણ તપશ્ચર્યાં સાધી શકાય છે, હંમેશાં જે મનુષ્ય શુભ કર્મ કરે છે તેને પેાતાનું ઘર તેજ તપ કરવાનુ' વન છે એમ માનવું. ૫૮
કેવાઓના મેાક્ષ થતા નથી. પેન્દ્રવજ્ઞા (૫૯-૬૦)
न शब्दशास्त्राभिरतस्य मोक्षो, न चैव रम्याऽऽवसतिप्रियस्य । न भोजनास्वादन तत्परस्य, न लोकवित्तग्रहणे रतस्य
॥ ૧૯ ॥
જે કેવળ શબ્દશાસ્ત્ર-વ્યાકરણમાં તત્પર રહેનારા છે, જેને રમણીય સ્થાન પ્રિય છે, જે લેાજનના સ્વાદ લેવામાં જ તમર રહેનારા છે, અને જે લેાકેાનુ દ્રશ્ય લેવામાં આસકત છે, તેવાઓના મેક્ષ થતા નથી. ૫૯
ગુરૂથી થતા લાભ.
गुरुं विना को न हि मुक्तिदाता, गुरुं बिना को न हि मार्गगन्ता । गुरुं विना को न हि जाड्यहर्ता, गुरुं विना को न हि सौख्यकर्ता ॥ ६०॥