________________
૧૮
વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ
વતીય
सुसङ्गति-अधिकार.
વિશ્વમાં સત્સંગને સર્વ ધર્મ ચુસ્ત પુરુષે એક સરખી રીતે પ્રસન્ન થઈ માન આપી રહ્યા છે, એટલે સત્સંગ કરવામાં કેઈપણ બે મત નથી, પરંતુ દરેક ધર્મના અનુયાયી મંડલમાં સત્સંગ કરનારા ઘણુ થોડા હોય છે, અને કુસંગી ઘણા હેય છે, તેથી ધમને પણ દૂષિત કરવાના આરોપો ઉદ્ભવે છે, સત્સંગના મહાભ્યની એટલી બધી પ્રસંસા શાસ્ત્રોમાં કરવામાં આવી છે, કે તે મેક્ષ સુખને પણ મેળવી આપે છે, ત્યારે ધન, પુત્ર. સ્ત્રી ઉત્તમ ભૂષણે, સ્વર્ગ વગેરે તેનાથી પ્રાપ્ત થાય તેમાં શું આશ્ચર્ય ? આમ સર્વત્ર સત્સંગની પ્રશંસા દશ્ય થાય છે, તે બાબતમાં સજજન મહાશયેનું ચિત્ત આકર્ષવા ટુંક વર્ણન કરવામાં આવે છે.
આ અધિકારના પટાભાગમાં “મહાપુરૂષના સંગમાં વિપત્તિ પ્રાપ્ત થાય તે પણ સારૂં “સંગતિફળ” આ નામના બે અધિકારે દાખલ કરવામાં આવ્યા છે. તે આ અધિકારની સાથે એકીભૂત હેવાથી તે બાબત વિશેષ નહિં લખતાં આ અધિકારને આરંભ કરવામાં આવે છે.
શાન્ત પુરૂષના દર્શનને પ્રભાવ
અનુષ્ક૬ (૧ થી ૧૩) सौम्यस्य दर्शने नूनमा स्यात्कठिनोऽपि हि ।
चन्द्रालोकेन किं न स्यात्पाषाणेऽपि जलद्रवः ॥ १ ॥ શાન્ત પુરૂનાં ખરેખર દર્શનથી કઠિન મનુષ્ય પણ આર્દ્ર (કવીભૂત-પીગળેલ હદયવાળ) થઈ જાય છે. દષ્ટાન્ત આપે છે કે-ચન્દ્રના દર્શનથી (ચન્દ્રકાન્ત નામના) પાષાણમાંથી પણ શું જળ (પાણું) તુલ્ય દ્રવ (રસનથી નીકળતે? અર્થાત કે ચન્દ્રના દર્શનથી ચન્દ્રકાન્ત મણિ–પાષાણ છે તે પણ તે રસ થઈ જાય છે તેમ કઠિન. મનુષ્યપણ સજજનના દર્શન માત્રથી પીગળી જાય છે. ૧
- દુર્જન સત્સંગથી સજજન થાય છે. मळयाचलगन्धेन, विन्धनं चन्दनायते ।
तथा सज्जनसङ्गोन, दुजेनः सज्जनायतें ॥॥ જે પ્રમાણે લાકડું, મલયાચલમાં રહેલ ચંદનના લાકડાથી સુગધીવાળું થઈ ચંદન થાય છે, તે પ્રમાણે સત્પરૂષના સંગથી દુર્જન પણ સજજન થાય છે. ૨ ૬
$ ૨ થી ૫ સુભાષિતરત્ન ભાંડાગાર,