________________
તૃતીય
પ
જ
વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ. સ) માંથી થયેલો (બનાવેલે)વીણ દંડ તુ બડીના ફળ (તંબુર)ની સાથે સંગ ન હોય, તે તે મહિમાને પામતે નથી. (અર્થાત્ સારા વાંસમાંથી બનાવેલ, નકશી કામથી કતરેલ એ જે સારંગીને દંડ, ગુણ–લોઢાના તાર વાળો હોય પણું છે સત્સંગ રૂપી તુંબડામાં બેસતે કરેલ ન હોય તે સારી રીતે વાગવામાં ઉપયોગી નથી.) ૧૪ * સજનના સંગથી દુઃસાધ્ય તે સુસાધ્ય થાય છે.
उपजाति. असज्जनः सज्जनसङ्गिसङ्गात्करोति दुःसाध्यमपीह साध्यम् । पुष्पाश्रयाच्छम्भुशिरोऽधिरूढा, पिपीलिका चुम्बति चन्द्रबिम्बम् ॥१५॥
દુષ્ટ પુરૂષ, મહા કષ્ટથી જે કાર્ય ન સાધી શકાય તે સજજને સંગ કરનારાના સુસંગથી સાધી શકે છે, જેમકે પુષ્પમાં રહેલી કડી પુષ્પની સાથે જ્યારે શંભુના મસ્તક ઉપર ચઢે છે ત્યારે તેમના મસ્તક ઉપર બીરાજતા ચંદ્રબોંબનું ચુંબન કરે છે. ૧૫
સત્સગ શું કરી શકતું નથી?
વસત્તતિટી. (૧૬ થી ૧૯) जाडयं धियो हरति सिञ्चति वाचि सत्यं, मानोन्नति दिशति पापमपाकरोति । चेतः प्रसादयति दिक्षु तनोति कीर्तिम् ,
सत्सङ्गतिः कथय किन करोति पुंसाम् ॥ १६ ॥ પુરૂષને સત્સંગ શું (ફાયદો) નથી કરતે? જેમકે સત્સંગ બુદ્ધિની જડતાને હરે છે, વાણીમાં સત્યતાનું સિંચન કરે છે, માનથી ઉન્નત્તિ અપાવે છે, પાપને દૂર કરે છે, ચિત્ત પ્રસન્ન કરે છે, અને દિશાઓમાં કીર્તિને ફેલાવે છે (અર્થાત સત્સંગથી સર્વ ફાયદા જ છે.) ૧૬
સત્સંગ નિષ્ફળ નથી. किं वा परेण बहुना परिजल्पितेन, सत्सङ्ग एव महतां महते फलाय । अम्भोनिधेस्तटरुहास्तरवोऽपि येन,
वेलाजलोच्छलितरत्नकृतालवालाः ॥ १७ ॥ જ જૈનેતરઉક્તિ.