________________
પરિચ્છેદ. કુસાધુ-અધિકાર.
૨૪૯ () આ વિવેક વૈરાગશીલ, જ્ઞાની, કર્તવ્યનિષ્ઠ મુનિને કાર્ય પ્રદેશ વિશાળ 'હોય છે. અને વગર બતાવ્યું છે તેમાં ઘૂમી શકે છે અને ઉચ્ચતમ પરિણામ લાવે છે.
જ્યાં જ્યાં વિહાર કરવાનું હોય ત્યાં ત્યાં લોકોની સ્થિતિ, ધમરૂચિ, જરૂરીઆત વગેરેનું જ્ઞાન મેળવી, પછી લાંબે વિચાર કરી ત૬નુસાર ઉપદેશ પદ્ધતિ રાખવી અને કંઈને કંઈ સારું કામ કરાવવું.
ધર્મની કેળવણીને, પુસ્તકાલયોને, સફજ્ઞાનને પ્રસાર કરે ધર્મવૃત્તિને સતેજ બનાવી સમાજમાં ધર્મવૃદ્ધિ કરવી.
કુસંપ, વિદ્વેષ, ઝઘડા, તડ વાંધાને સમૂળ નાશ થાય તે માટે બનતા પ્રયાસ કરવા.
શાસ્ત્ર જ્ઞાન પામી તેનું રહસ્ય લેકેને હમજાવી ધર્મને નામે ચાલતી કેટલી ક વિનાશક રૂઢિઓનો નાશ કરે, લોકોને ભ્રમમાંથી કાઢી સાચી હકીકતથી વાકેફ કરવા.
સાધુ શાળા અને સાધ્વીશાળા ખેલાવવી તથા સાધુ સાધ્વીને વર્ગ ઉચ્ચ પ્રકારને નીવડે એવા પ્રયાસ લેવા.
માલા ગ્રંથો બહાર પાડવાની જગની જૂઠી મોટાઈ મેળવવાની, અને જે પ્રવૃત્તિ સામાન્ય ગૃષ્ણે પણ એવી શકે તેવી પ્રવૃત્તિઓમાં પડી કવિ-પંડિત–લેખક ગ્રંથકાર કહેવડાવવાની લાલસાને અટકાવી માગધી અને સંસ્કૃત ભાષામાં નિષ્ણાત થઈ ધર્મ શાનાં ગંભીર રહસ્યના ચિંતનમાં મસ્ત થઈ અપૂર્વ ત બહાર લાવી નવીન પ્રકાશ પાડે. ઉંડા ઉતરી ખરાં મોતી બહાર લાવવાં, સપાટી ઉપર તરવાથી દે કાઠે કાંઠે રખડવાથી તે નમાલાં શંખલાં અને કેડીએજ મળશે. આવાં શંખલાં અને કેડીથી રમવાની બાલ રમતે મુનિને શેભે નહિ. *
ધર્મના પ્રદેશમાંથી પ્રપંચ, પ્રતારણે દૂર કરવાં. પ્રજાના હિત શોધનમાં નિષ્કામ ભાવે મસ્તિષ્કનું વ્યય કરવું.
જૈન સમાજમાંથી એમનું નામ જતું રહ્યું છે. એમને ઉપદેશ તે કેઈકજ સ્થળે થતું હશે. તે આપણે એક કર્તવ્ય છે. પેગ સાધવાને મુનિઓને કેટલીક અગવડે છે ખરી, પણ એક એવું ખાસ મંડળ સ્થાપી એકાંત સ્થળમાં એ શાસ્ત્રને અભ્યાસ થાય, કંઈક અનુષ્ઠાન થાય, અને -વિદ્યા ખીલે તે અવશ્ય કંઈ સિદ્ધિ જણાય. આ વિષય એ છે કે તેના પર વિસ્તારથી લખવાની જરૂર છે. સુજ્ઞ મુનિ. વરે વિચારશે.
લેખક પિતાને ઉચ્ચસ્થાને બેસાડી ર્તવ્યને ઉપદેશ આપવાનું ઘમંડ નથી ધરાવતે, તે પણ એક સાધારણ વ્યક્તિ છે. તેને ઇચ્છાઓ મહાન છે ખરી, એ ઈ. ૨છા પાર પાડવાની અનુકુળતા તેને હાથ નથી. આવી ઈચ્છાના વેગે આ લેખને જકર