________________
૨૬૬
વ્યાખ્યાન સાહિત્ય સ ગ્રહે.
ચતુ
છે, તારા જેવા ઇ’ભી, લેાક સત્કારના અીને વસ્ત્ર કે અન્ન આપવાથી આપનારને લાભ થાય અને તેનું નિમિત્ત તુ` હાવાથી તને લાભ થાય એવા દાંભિક ખ્યાલ છેડી દે; પણુ સમજી લેજે કે આવા વર્તનથી તેા તું એવડા ભારે થાય છે, મહા પાપપકમાં ખરડાય છે અને અનેક ભવ સુધી ઊંચા આવી શકે નßિ એવા સ’સાર સમુદ્રમાં ગળે પથ્થર માંધીને ડૂબતા જાય છે.
હું યતિ ! તારા હાથમાં સ'સારસમુદ્રને તરવાનુ... વહાણુ આવી ગયુ' છે તેને આવી રીતે વાપરવાની તારી મૂર્ખતા તજી દે, કપ્તાન થા, પવન જો અને પેલે છેડે માક્ષનગર છે તે સાધ્ય બિંદુ નજરમાં રાખી ત્યાં પહેાંચવા યત્ન કર. વચ્ચે ખરાખા કે ડુ’ગરા આવે છે તે ધ્યાનમાં રાખ અને મનમાં હિંમત રાખ આ નાકાના જે સાધુ ઉપયેાગ કરતા નથી અને તેને સ્વતઃ નાશ કરી ખચવાનાં સાધાને જ ઉલટા ડૂબાડવાનાં સાધનેામાં ફેરવી નાખે છે તે કેઇ પશુ રીતે પેતાના તેમજ પેાતાના આશ્રિતાના કલ્યાણને માર્ગ લેતા નથી અને સ’સારસમુદ્રમાં રખડયા કરે છે અથવા તળીએ જઇને બેસે છે. ૧૬
ગુણ વગર સ્તુતિની ઇચ્છા કરનારૂં ઋણ, गुणैर्विनोऽपि जनानतिस्तुतिप्रतिग्रहान् यन्मुदितः प्रतीच्छसि । लुलायगोऽश्वोष्ट्रखरादिजन्मभिर्विना ततस्ते भविता न निष्क्रयः ॥ १७ ॥
તુ' ગુણ વિનાના છે છતાં પણ લેાકેા તરફથી વંદન, સ્તુતિ, આહાર પાણીનુ ગ્રહણ વિગેરે ખુશી થઇને મેળવવા ઇચ્છા રાખે છે, પણ યાદ રાખજે કે પાડા, ગાય, ઘેાડા, ઉંટ કે ગધેડાના જન્મ લીધા વગર તુ' તે દેવામાંથી છૂટા થઇ શકીશ નાહુ. ભાવા—દેવુ ભારાભાર તેાળી આપવુ પડશે, લેણદેણુ પતાવવી પડશે અને હિસાબ ચૂકતે કરવેા પડશે. તું સમજીશ નહુિ કે લેાકેા વાંદે છે, પૂજે છે, આહાર વહેારાવવા સારૂ આડા પડીને ઘેર લઇ જાય છે તે તને મફત પચી જશે. જો અત્રે તારી ફરજ બજાવીશ તે તું તે સવ` મેળવવા માટે હકદાર છે, નહિ તે આવતા ભવમાં બળદ કે પાડા થઈને ભાર ખેચી દેવાં પૂરાં કરવાં પડશે અથવા ગધેડા કે ઘેાડા થઈને વાહન ખેંચવાં પડશે. ભરૂચના પાડા થઈને દેવુ' આપવું પડશે. માટે ગુણુ વગર સ્તુતિની ઇચ્છા રાખ નહિ. ગુણુ માટે પ્રયાસ કર, પડાઈ પછવાડે પૂછડું ચાલ્યું આવે છે, તેમ ગુણુ પછવાડે સ્તુતિ તે ચાલી જ આવે છે. ૧૭
ધર્મના નિમિત્તથી રાખેલ પરિગ્રહ.
परिग्रहात्स्वीकृतधर्मसाधनाभिधानमात्रात्किम् मूढ! तुष्यसि ।
न वेत्सि हेम्नाप्यतिभारिता तरो, निमज्जयत्यङ्गिनमम्बुधौ दुनम् || ૮ ||