________________
પરિચ્છેદ અર્ધદગ્ધ સાધુ અવસ્થા-અધિકાર. સાધુ આત્મનિંદા–અધિકાર. ૨૮૩
एतावत्तु व्यथयति यदा लोकबास्तिमोभि
તમિવ પ્રતિનૈિગ્નિ ઘોડવારા ધ્યા પ્રાતઃકાલે સૂર્યને મહિમા મારા ઉપતાપ માટે નથી એટલેકે પ્રાતઃકાલે સૂર્યના ઉદયથી અઘકારનો નાશ થઈ જાય છે. તેમાં મને કશે ઉપતાપ નથી, કારણ કે આ જગતમાં કાળથી ક્યા પદાર્થો અસ્ત પામતા નથી. અથવા બીજા ક્યા પદાર્થો અરત નહિ પામે? અર્થાત્ તેમ સર્વનું થતું આવ્યું છે. પરંતુ આમાં આટલી બાબત મને પીડા કરે છે. કે હવભાવથી મલિન એવાં તે લેક બાહ્ય અન્ધારાએ તે આકાશમાં જ જગ્યા-રહેઠાણ મેળવ્યું છે. અર્થાત્ સૂર્ય અન્ધકારને
જ્યાંથી કાઢી મૂકયું છે. તે સ્થાનના એક ભાગમાં અંધારું રહ્યું છે તે બાબતની પીડા થાય છે. ૪
ઈદ્ર વિજય, માનિકું હોય ન મદૃવતા ગુણ, મદૃવતા તવ કહેકે માનિ; દાનિ ન હોય અદત્ત જિક, અદત્ત ભયે તેતે કહે કે દાનિ; દયાનિકું ચંચલતા નવિ વ્યાપત, ચંચલતા તબ કાહકે દયાની; જ્ઞાનિ ન હાથ ગુમાની શુણે નર,
માન અહિતવ કહેકે જ્ઞાતિ આ પ્રમાણે અર્ધદગ્ધ સાધુની સ્થિતિ સમજાવતાં આ અધિકાર પૂર્ણ કરવામાં આવે છે.
साधु आत्मनिन्दा-आधिकार.
સાધુ (ત્યાગી અને સર્જન) પુરૂષમાં, મને નિગ્રહ, મમત્વ ત્યાગ તેમજ માન માયાનો વિધવંસ હૈ જોઈએ. અને તેમ હોય તે જ વેશ શોભા યુક્ત હોઈ શકે, કેમકે ત્યાગ અને મોહ એ ઉભયને સંબંધ એક સ્થાને હોઈ શક્યું નથી. આટલું છતાં પૂર્વે સાધુના અગ્ય વર્તન માટે કહેવામાં આવ્યું છે. આવા દુર્ગુણથી મુક્ત થવા વિચાર કરે અને તે તજવાને મથન કરવું તેમજ પિતાના દોષ-ભૂલ માટે ૫સ્ત કરે તે પિતાની વાએલ બાજી હાથ કરવાને સોનેરી તક છે. અને તેથી સાધુ પુરૂષોને પિતાની ભૂલ સુધારવા માટે અને આત્માને ઓળખવા માટે આત્મનિંદાને આ અધિકાર લખવામાં આવે છે.