________________
પરિછે.
યતિશિક્ષપદેશ-અધિકાર.'
ર૬પ નિર્ગુણ મુનિની ભક્તિથી તેને તથા ભક્તિને ફળ થતું નથી. आराधितो वा गुणवान् स्वयं तरन्, भवाब्धिमस्मानपि तारयिष्यति । श्रयन्ति ये त्वामिति भूरिभक्तिभिः, फलं तवैषां च किमस्ति निर्गुण ! ॥ १५ ॥
આ ગુણવાન પુરૂષની આરાધના કરી હોય તે તે ભવસમુદ્ર તરે ત્યારે આ પણને પણ તારશે એવા પ્રકારની બહુ ભક્તિથી ઘણાં માણસે તારે આશ્રય કરે છે. તેથી હે નિર્ગુણ! તને અને તેઓને શું લાભ છે?
ભાવાર્થ–આ સાધુ ગુણવાનું છે એમ ધારી કેટલાક શ્રાવકો ભક્તિભાવથી તને વહેરાવે છે પણ તેથી તેઓને પુણ્યબંધ થશે એમ કલ્પી તેના કારણભૂત થ. વાથી તેને પુણ્યબંધ થશે એમ તું ધારે છે તે તારી ભૂલ છે, કારણ કે તારામાં તેના ધારેલા સારા ગુણો જરા પણ નથી. તારામાં ગુણ હોય અને ભવસમુદ્ર તરવાની શક્તિ હોય તે જૂરી વાત છે બાકી ખાલી કલ્પનાઓ કરવામાં તને કાંઈ પણ લાભ થવાનો નથી, એટલું જ નહિ પણ હવે પછીના ગ્લૅકમાં જણાવવામાં આવશે એમ આ તારા વર્તનથી તે પાપને બધજ થશે.
બિચારા અલપઝાની જીવો ભદ્રકભાવથી તારે ધર્મબુદ્ધિએ આશ્રય કરે છે તે સંસારસમુદ્ર તરવામાં તારી સહાયની ઇચ્છાથી કરે છે, એવી સહાય તે તું કાંઈ આપતા નથી આપી શકતા નથી, ત્યારે તેને શું લાભ થાય? ૧૫
નિર્ગુણ મુનિને પાપ બંધ થાય છે.
વં સ્થવિત્ર. (૧૬ થી ૧૯) स्वयं प्रमादैनिपतन भवाम्बुधौ, कथं स्वभक्तानपि तारयिष्यसि । प्रतारयन् स्वार्थमृजन् शिवार्थिनः, स्वतोऽन्यतश्चैव विलुप्यसेंऽहसा ॥१६॥
તું પોતે પ્રમાદવડે સંસારસમુદ્રમાં પડી જાય છે ત્યાં પિતાના ભક્તને તે કેવી રીતે તારવાનું હતું ? બિચારા મોક્ષાથી સરળ જીને પિતાના સ્વાર્થ માટે છેતરીને પિતાથી અને અન્ય દ્વારા પાપવડે તું ખરડાય છે.
ભાવાર્થ–મેક્ષ મેળવી સંસારજાળથી ફારેગ થવાની ઈચ્છાવાળા સરળ જીવે તારે આશ્રય કરી તારા ઉપદેશ પ્રમાણે વર્તન કરે છે, તેઓને છેતરીને તું અન્યદ્વાર ” પાપબંધ કરે છે અને તે લીધેલાં પચ્ચખાણું (મહાવતે ) ને વિષય કષાયાદિપ્રમાદસેવનથી ભંગ કરી “પિતાથી પાપબંધ કરે છે આવી રીતે હે મુને ! તું નિર્ગુણ છે તેથી તેને લાભ થતું નથી એતે નિઃસંશય
૪