________________
ર
વ્યાખ્યાન સાહિત્ય સગ્રહ.
ચતુર્થ
હાવ્રતાનું આચરણ, ૨ાર કષાયના ત્યાગ, મન, વચન, કાયાના ચેગાપર અંકુશ અગર નિરાધ અને પાંચ ઇંદ્રચાનુ દમન—એ સત્તર પ્રકારે સયમ છે. આ તપ, યમ અને સ'યમને પાળવામાં થતા બાહ્ય કષ્ટને યંત્રણા કહે છે, એ કષ્ટતે છે પણુ તે સ્વહસ્તે વહારેલું અને પરિણામે શુભ ફળ આપનારૂ છે. એ દુઃખને ભવિષ્યમાં મહાન્ લાભ દેનાર જાણી સહન કરવામાં આવે તે તેમાંથી પણ આનંદ મળે છે, અને મનમાં શાંતિ રહે છે. વળી બીજી પંકિતમાં કહે છે કે તે બહુ અગત્યનું છે. સ્વવશપણે સહન કરવામાં બહુ લાભ, ભતૃ હિર કહે છે કેઃ—
अवश्यं यातारश्चिरतरमुषित्वापि विषया वियोगे को भेदस्त्यजति न जनो यत्स्वयममून् । व्रजन्तः स्वातन्त्र्यादतुलपरितापाय मनसः, स्वयं त्यक्ता ह्येते शमसुखमनन्तं विदधते ॥
ઘણા વખત સુધી રહ્યા પછી પણ વિષયે આખરે તે જવના જ છે. લેકે જો તેને પેાતાની મેળે તજી ન દે તે પણ તેના વિયાગ થવાના તેમાં કાંઇ એ મત છે જ નહિં. જો તે પોતાની મેળે જશે તે મનપર મહા શાકની અસર મૂકીને જશે, જ્યારે આપણે જો તેમેને તજી દઇએ તે મહા શાંતિ આપે છે. આ હકીકત અનુભવ સિદ્ધ છે. ઘડપણમાં ઇંદ્રિયના વિષયે શરીરની નબળાઇથી તજવા પડે છે, ત્યારે પછી પૂર્વની ઇચ્છાને લીધે ખાળ ચેષ્ટાએ કરવી પડે છે. દાખલા તરીકે ગાંઢીઆના લેાટ કરવા પડે છે અને પાનને સુડીમાં મૂકી કાપવું પડે છે. મેટીય સુધી વિષયે તજવાની ટેવ ન પડવાને લીધે આવી હાસ્યાસ્પદ સ્થિતિ પ્રાપ્ત થાય છે. તેને બદલે જો તે ઉમ્મર પ્રાપ્ત થયા પહેલાં સ્વયમેવ વિષયને તજવામાં આવે તે બહુ આનંદ થાય છે.
વળી આ મનુષ્યભવમાં દશ વીશ પચ્ચીશ કે પચાશ વરસ સયમ પાળી સ્વવશપણે જે આત્મવિભૂતિ પ્રાપ્ત થાય છે, તેનુ ફળ જ્યારે ચિરકાળ સુધીનાં સ્વગનાં સુખ વા અનંતકાળ સુધીનાં મેક્ષનાં સુખ થાય છે ત્યારે અનુભવમાં આવે છે, અને અહીં જે તેમાં ગલતી કરવામાં આવે છે તે પરભવે પરવશપણે અત્યંત દુઃખ સહન કરવાં પડે છે, અને લાભ કાંઇ પ્રાપ્ત થતા નથી. આવો રીતે આજ ભવમાં પરીષહુ સહન કરવામાં જ્યારે અનેક પ્રકારના લાભ છે ત્યારે તે પરભવ ઉપર મુલતવી રાખવામાં દેખીતુ' નુકશાન છે એ ખખતના વિચાર કરી અત્ર શુદ્ધ વન રાખી તપ, જપ, ધ્યાન, સંયમ, ઈંદ્રિય દમન વિગેરે બાબતમાં વારાર વધારા કરવા ચીવટ રાખવી ચેગ્ય છે. ૧૨