________________
૨૫૮
વ્યાખ્યાન સાહિત્ય સ`ગ્રહ,
ચતુર્થ
સાથે ખાસ સકળના ધરાવતા હાય એવુ' ધેારણુ નથી. છતાં આ+ શ્લોકમાં પરીષહુ સહન કરવાના મુખ્ય ઉપદેશ છે. હે મુનિ ! જે દ્વારા નવાં કર્માં આવતાં અટકે એને શાસ્ત્રકાર સવર કહે છે. વભાવ દમામાં મનેવૃત્તિ ઘણું કરીને વિન શને ( અધે! ) માગે જ ગમન કરે છે, કારણ કે તેના પર આધિપત્ય રાગદ્વેષ વિગેરેનુ હાય છે, આ જીવને પ્રતિકૂળ વિષયા મળે છતાં પણ ચલાવી લેતાં શીખવવું, અને રાગાઢિ શત્રુઓના દોર અટકાવવા એ સ’વરનુ` કામ છે અને તે ખાસ કરીને પરીષહેાને જીતવાથી જ બની શકે તેમ છે. એ પરીષડા જૈન શાસ્ત્ર કાર ખાવીશ ગણાવે છે જેમાંના કેટલાક અનુકૂળ પણ હોય છે. એનુ વિશેષ સ્વરૂપ અત્ર સ્થળ સ કાચથી લખી સકાતુ નથી. એ પરીષહુ સહન કરવાથી નવીન કર્મીની રાશિ અટકી પડે છે અને પૂર્વોપાર્જિત પ્રખળ કર્માં ક્ષય પામે છે. એ હુજ મેટા લાભ થાય છે. હે મુનિ ! તારા જીવનમાં આ પરીષહુસહન તે બહુજ અગત્યના ભાગ બજાવે એમ હેવુ' જોઇએ અને યાદ રાખજે કે જો અત્ર તે ખુશીથી સહન કરવામાં પાછે પડીશ તે કુંભીપાક અથવા ગર્ભવાસનાં દુઃખે તે ખમવાં જ પડશે, ફેર એટલે કે અત્ર સ્વવશથી અને થાડે વખત પરીષહે સહુન કરવા પડશે જ્યારે ભવાંતરમાં એથી વિપરીત થશે. ૭
महातपोध्यानपरीषहादि, न सत्त्वसाध्यं यदि धर्तुमीशः ।
तद्भावनाः किं समितीच गुप्तीर्धत्से शिवार्थिन मनःप्रसाध्याः ॥ ८ ॥ ઉગ્રતપસ્યા, ધ્યાન, પરીષહુ વિગેરે સત્ત્વથી સાધી શકાય તેવા છે તે સાધવાને તુ* શિતવાન્ ન હોય તાપણું ભાવના, સમિતિ અને ગુપ્તિ જે મનથી જ સાધી શકાય તેમ છે તેને હું મેાક્ષાર્થી ! તુ' કેમ ધારણ કરતા નથી ?
વિવેચન—-છ માસાદિક તપસ્યા અને મહા પ્રાણાયામાદિક ધ્યાન તેમજ મોટા ઉપસર્ગ પરીષહેા સહુન કરવાનું કદાચ પ`ચમ કાળના પ્રભાવે હાલ શારીરિક ખળ ન હોય તેપણુ તે માટે રસ્તા બંધ નથી. તે પણુ ધારે તા લાભ પ્રાપ્ત કરી શકે તેમ છે. મનપર અકુશ હાય તા તેને અનુસારે ઇંદ્રિય દમન, આત્મસયમ, ચેગરૂ’ધન વિગેરે શારીરિક કષ્ટ વગરનાં મહા વિકટ કાર્યાં પણ ખની શકે છે. તેથી જ ઉપર કહ્યું છે કે તારાથી માસખમણુ વિગેરે તપસ્યા, મહા પ્રાણ-વાયુદમન ( મહા પ્રાણાયામ ) વિગેરે ધ્યાન અથવા સ્થૂળ ખાવીશ પરીષદ્ધ સહન વિગેરે ન બને તેપણ તારે ધમ બુદ્ધિને અંગે ઉત્પન્ન થતી સ'સારની અનિત્યતા ભાવવી, તારૂં' એકપણું વિચારવુ', શરીરને અશુચિના પિંડ સમજી તેના પરની મમતા ઘટાડવી વિગેરે સુપ્રસિદ્ધ ખાર ભાવના ભાવવી એ તારૂ ખાસ કન્ય છે, તેમજ વર્ચુવેલી મૈત્રી, પ્રમાદ, કારૂણ્ય અને માધ્યસ્થ્ય *જી આગળ લાક ૧૨