________________
વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ.
ચતુર્થ
ભાવાથ —તું નશીખના મેળેા છે, પરભવે દાનાદિ કર્યા' નથી છતાં આ ભવમાં પ્રસિદ્ધિ મેળવવાની ઇચ્છા રાખે છે અને નથી મળતી ત્યારે ખેદ પામે છે, પણ તેમાં તારી ભૂલ છે, કેઇ પણ ખાખતની ઇચ્છા રાખ્યા પહેલાં તેને માટે લાયક થવાની ઘણી જરૂર છે. જો સ્તુતિ મેળવવાની તારી ઇચ્છા હૈાય તે ગુણવાન્ થા, અભ્યાસ કર, તારી ફરજ બજાવ, સ્તુતિ એવી વસ્તુ છે કે જે તેને ઇચ્છે છે તેનાથી તે દૂર જાય છે, પણ જે તેને લાત મારી તેનાં કારણેા મેળવે છે તેને તે વળગતી આવે છે મતલખ, સ્તુતિને ઇચ્છવાની જરૂર નથી, પણ ગુણુ પ્રગટ કરવા માટે પ્રયાસ કરવાની જરૂર છે.
૫૬
અને ખાસ કરીને તું કાણુ છે ? એક રીતે જોઈશ તે તું તદ્દન વહેવારૂ જીવ છે, અનત જીય સમુદાયમાંના માત્ર એક સમુદાયમાંને તુ' એક છે, ત્યારે સ્તુતિ શી? કેટલે। વખત ચાલશે ? કેણુ યદ રાખશે ? વળી બીજી રીતે જોઈશ તે તું સાધુ છે, વીર પરમાત્માનેા જ્યેષ્ઠ પુત્ર છે, તેનું શાસન તારાપર વર્તે છે, વીર પરમાત્મા કઢિ સ્તુતિની ઇચ્છા કરતા હતા ? ઇંદ્રના મટ્ઠાત્સવથી કે દશા ભદ્રના સામૈયાથી તેના મનપર જરા પણ અસર થઇ હતી ? તારા વડીલ-તારા ઉપકારીને પગલે ચાલ, લાયક થા અને આવા સારા પ્રસગ મળ્યા છે તેના સદુપયાગ કરી લે.
1
છતાં પણુ જે તું સ્તુતિની ઇચ્છા કરીશ તેા તેથી તને શું લાભ છે ? ગુણુ વગર કાઇ તારી સ્તુતિ કરશે ? નહિ કરે, એટલે તને પેદ્ય થશે. વળી સ્તુતિ મેળ વવા માટે તારે ફેકટ પ્રયાસ કરવા પડશે તે લાભમાં રહેશે.
બાકી તા અત્ર સ’તાપ અને પત્ર દુર્ગતિ છે માટે પહેલાં લાયક થા અને પછી
ઈચ્છાકર. ૫
પરિગ્રહ ત્યાગ.
परिग्रहं चेद्वर्थजहा गृहादेस्तत्किं नु धर्मोपकृतिच्छलात्तम् । करोषि शय्योपधिपुस्तकादेर्गरोऽपि नामान्तरतोऽपि हन्ता ॥ ६ ॥
ઘર વિગેરે પરિગ્રહને તે' તજી દીધા છે તે પછી ધર્મના ઉપકરણને મ્હાને શય્યા, ઉપધિ, પુસ્તક વિગેરેના પરિગ્રહ શા માટે કરે છે ? ઝેરને નામાંતર કર્યાથી તે મારે છે.
પણ
ભાવા
—ધન, ધાન્ય, દ્વિપદ, ચતુષ્પદ વિગેરે સર્વ સાંસારિક પરિગ્રહના હું મુને ! તેં ત્યાગ કર્યાં છે તે· મહા કષ્ટ વેઠી આ પૈસા અને ઘર મહેલ વિગેરે પ રના મેહુ ઉતર્યાં છે, આવી રીતે તું સંસાર સમુદ્ર તરી જવાની અણી ઉપર આ વી ગયેા છે, ત્યારે હવે તારી પાસે શય્યાની પાટ, પુસ્તક કે ખીજા` ઉપકરણા છે તેના પરિગ્રહ શા માટે કરે છે ? તે વસ્તુની મૂર્છારૂપ પરિગ્રહ પણ તજી દે.
૧મિતિ વા પાટઃ