________________
પરિચ્છેદ
યતિશિક્ષ્ાપદેશ–અધિકાર,
૨૫૭
આ પ્રસંગે પરિગ્રહ શુ' છે અને પરિગ્રહ કેને કહેવાય તે સમજવુ' ઉપયેા. ગી થઇ પડશે. ઉપકરણા તજી દેવાના કે પુસ્તકાના ત્યાગ કરવાના અત્ર ઉદ્દેશ નથી. પરિગ્રહ એટલે મૂર્છા, મુજ્જા ળો વૃત્તો. એક વસ્તુ ઉપર મારા પણાની મુદ્ધિ થાય-મમત્વ થાય એને ત્યાગ કરતાં ખેદ થાય, એ પબ્રિડુ છે. એવા પ્રકારની મૂર્છા કાઈ પણુ ઉપર રાખવી નહિ, ધર્મનાં ઉપકરણને નામે પણુ સાંસાકિ રાગ સાધુમાં કેઇલાર થઇ જાય છે એ મનુષ્ય સ્વભાવની નખળાઇ કહેા કે ૫ચમ કાળના પ્રભાવ કહેા કે વિભાવ દશાને સ્વભાવદશામાં પલટન પામેલી સ્થિતિના આવિર્ભાવ કહા, ગમે તે કડા, પરંતુ એટલે સ્થૂળ પરિગ્રહ પણ ત્યાજ્ય છે, જે વસ્તુ ધાર્મિક ક્રિયામાં સાધનરૂપ છે તે તેટલે અ ંશે રાખવા યાગ્ય છે; પણ તેના ઉપર મારાપણાની બુદ્ધિ અથવા તે એને વારસા મુકરર કરવાની પેાતાની સત્તા કે એને લગતી કોઇ પણ જાતની ખટપટ તાય છે. આ ખામતમાં જો કાંઇ પણ અપવાઇ હોય તે તે શુષુનિષ્પન્ન ગીતા અધિપતિ માટે છે, જેના સબંધમાં અત્ર ઉલ્લેખ નથી આ છ લેાકમાં આ વિષય બહુ દૃષ્ટાંત આપીને ચર્ચ્યા છે. અધિપતિ વ્યતિરિક્ત વ્યક્તિએ શાસ્ત્રમાં ગાવેલાં ઉપકરણયી અધિક રાખવાં એ પણુ પરિગ્રહ છે એ ઉપવૃક્ષણથી સમજી લેવું.
હે મુનિ ! તુ કાઇ પણ વસ્તુને ધાર્મિક ઉપકરણનું નામ આપી તેનાપર મૂર્છા કરીશ તા તે તને ભવાંતરમાં દુઃખ આપશેજ; નામ ફેરવવાથી કાંઇ પરિણામ ફરી જતું નથી. પરિણામ તે! અભિપ્રાય ફેરવવાથી ફછે, ઝેરી ક’પાકને ‘ફળ” કહી નામાંતર કરવામાં આવે તે તેથી તેનું દારણુ ફળ મળ્યા વગર રહેતુ' નથી, અથવા * મીઠાઇનુ નામ આપવાથી ઝેર પેાતાનુ ફળ આપ્યા વગર રહેતું નથી, એવી જ રીતે પરિગ્રહને ખીજું કઈ પણ કલ્પિત નામ આપવાથી કામ થતું નથી. તારી મરજી હોય તે તેને ધૌપકરણ કહે કે ગમે તે કહે પણ જો તેના ઉપર તારી મૂર્છા હશે તે તે તને પેાતાના દુર્ગુણુ ખતાવ્યા વગર રહેશે નહીં. ૬
પરિષહ સહન–સવર.
शीतातपाद्यान्न मनागपीह, परीषदांश्चेत्क्षमसे विसेोढुम् |
कथं ततो नरकगर्भवासदुःखानि सोढासि भवान्तरे त्वम् ॥ ७ ॥
આ ભવમાં જર પશુ ઠં‘ડી, તાપ વિગેરે પરીષહા સહન કરવાને શિતવાન્ થતા નથી તે પછી ભવાંતરમાં નારકીનાં તેમજ ગર્ભવાસનાં દુઃખા કેવી રીતે સહુન કરી શકીશ ?
ભાવા —ુવે જૂદા જૂદા વિષય ઉપર પ્રકી` શ્લામાં ઉપદેશ આપે છે, એનું સાધ્ય મુનિજીવન છે અને મહુધા એક વિષય ખીજા વિષય
૩૩