________________
વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ. વિદ્વાનને મૂર્ખ બનાવે છે, અને આખા જગતને કેડી (કાકણિકા) તુલ્ય ગણે છે. ૩૯
તેવા શ્રાવકોનું વિકળપણું किन्दिङ्मोहमिताः किमन्धबधिराः किं योगचूर्णीकृताः, किन्दैवोपहताः किमङ्ग दकिताः किं वा ग्रहावेशिताः । . कृत्वा मूर्ध्नि पदं श्रुतस्य यदमी दृष्टोरुदोषा अपि,
व्यानि कुपथाज्जडा न दधते सूयन्ति चैतत्कृते ॥४०॥ આ સર્વ શ્રાવકો કે જેઓ તેવા ધૂર્તોના મતને અનુસારનારા છે) તેઓ શું આ બધા દિગમૂઢ થયા છે? શું અન્ય કે બધિર (બહેરા ) થયા છે? શું સંસારના ભેગથી ચૂર્ણ રૂપ થયા છે? શું દેવથી હણાય ગયા છે? અથવા હે મિત્ર! તેઓ છેતરાયેલા છે? શું ગ્રહો (પાપગ્રહ) થી આવેશિત થયા છે? અર્થાત્ શું પાપગ્રહેઓ મત્ત બનાવી દીધા છે? કે ઘણા દેશે જોતાં છતાં પણ આ જડ કુશ્રાવકે ધર્મશાસ્ત્રને માથે પગ મૂકીને કુમાર્ગથી પાછા હઠતા નથી અને આને માટે (અધિકાધિક) બીજા સન્માર્ગે ચાલનારાઓની નિન્દા કરી રહ્યા છે. ૪૦
કુતિઓના શ્રાવકોને દુખપ્રદ શ્રમ. उत्सूत्रोच्चयमूचुषः सुखजुषः सिद्धान्तपद्यामुषः, पोत्सर्पद्भवतापकापथपुषः सम्यग्दृशां विद्विषः । ये क्षुद्राः प्रतिजानते गुरुतया भूरीन्कुसूरीनहो,
ते चुम्बन्ति सहस्रशः श्रमभरोदश्राश्चतस्त्रोगतीः ॥३१॥ ઉલ્સ (સૂરવિરૂદ્ધ) ના સમૂહને ઉચ્ચાર કરનારા અને તેથી સુખને સેવવાવાળા સિદ્ધાન્તાના માર્ગને લેપનારા–-ભૂલાવનારા, ઉત્કટ સંસાર (હું અને મારૂ) ના કુત્સિત માર્ગનું પિષણ કરનારા, સારા વિદ્વાનોના શત્રુઓ, એવા ઘણા કુરિઓ (દુષ્ટ આચાર્યો) ને જે તુચ્છ લેકે ગુરૂ પણથી જાણે છે, (સેવે છે, તેઓ હજાર વખત કેવળ પરિશ્રમના ભારથી દુઃખરૂપ એવી (નર્ક, તીર્થંચ-મનુષ્ય-દેવ) રૂપી ચાર ગતિઓનું ચુમ્બન કરે છે અર્થાત્ કર્મ પ્રમાણે તે ગતિ ભોગવવી પડે છે. ૪૧
કુત્સિત સાધુઓના દંભમાં રહેલું સર્વોપરિપણું. सर्वत्रास्थगिताश्रवाः स्वविषयव्यासक्तसर्वेन्द्रिया वल्गगौरवचण्डदण्डतुरगाः पुष्यत्कषायोरगाः ।