________________
પછી
વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ શુદ્ધ ભાવનાહીન ક્રિયાઓની નિષ્ફળતા
રાવિઝીતિ. (૩૫ થી ૫૧). ज्वालाभिश्शलभा जलैर्जलचरास्तिर्यगजाभिर्वटा मुण्डैरेडडकाः समस्तपशवो ननाः खरा भस्ममिः । काष्ठाभिस्सकला द्रुमाः शुकवराः पाठाद्वका ध्यानतो,
नो शुध्यन्ति विशुद्धभावचपला नैते क्रियातत्पराः ॥३५॥ કેવળ તે તે ક્રિયાઓથી છવ શુદ્ધ થતું હોય તે પતંગીયાએ જવાળાઓથી, (તેમાં બળીમરવાથી) જળચર પ્રાણીઓ જળેથી, વટવૃક્ષ નીચી જટાઓ રાખવાથી, • ગાડ માથાં મુંડાવવાથી, સમસ્ત પશુએ બ્ર(દિગંબર) છે તેથી, ગધેડાંઓ ભસ્મથી, (રાખમાં લોટવાથી) સમગ્ર વૃક્ષે એક ઠેકાણે ઉભા રહેવાથી, ઉત્તમ પોપટે પાઠ કરવાથી, બગલાએ ધ્યાન કરવાથી (શુદ્ધ થવા જોઈએ પણ તેઓ) શુદ્ધ થતા નથી. કારણ કે આ બધાએ શુદ્ધ ભાવ રહિત છે અને ક્રિયા કરે છે પણ તે કાર્ય લક્ષ પૂર્વક કરતા નથી ૩૫
યતિ ને નિષિદ્ધ અન્નભક્ષણને નિષેધ पटुकायानुपमृध निर्दयमृषीनाधाय यत्साधितं, शास्त्रेषु प्रतिषिध्यते यदसकृनिस्त्रिंशताधायि यत् । गोमांसाद्युपमं यदाहुरथ यद्भक्त्वायतिर्यात्यध
स्तत्कोनाम जिघित्सतीह सघृणः सङ्घादिभक्तिं विदन् ॥३६॥ નિર્દય રીતે ષટૂકાય નામના પ્રાણીઓ (પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ, વનસ્પતિ અને ત્રસક્રાઈ)નું મર્દન કરીને જેરૂષિઓ (યતિઓ) ને ઉદ્દેશ કરીને સિદ્ધ કરેલું છે. અર્થાત્ જે અન્ન સાધુઓને માટે જ રાંધેલું છે. અને જેને હમેશાં શાસ્મમાં નિષે ધ છે. અને જે નિર્દયપને ધારણ કરનારું છે. અને જે આધાકમ અન્નને યતિઓ માટે ગોમાંસ વિગેરેની ઉપમા(શાસ્ત્રોમાં આપવામાં આવી છે. અને જેનું ભક્ષણ કરી યતિ નરકને પ્રાપ્ત થાય છે. તેવા અન્નની ક યતિ જમવાની ઈચ્છા રાખે? કે (યતિ) દયા યુક્ત છે અને સંઘ ભક્તિ વિગેરે સારૂ ધાણું છે એમ જાણવાવાળે છે. ૩૬
કુસાધુઓના સ્વધર્માજ્ઞાનનું સ્પષ્ટીકરણ. यत्किञ्चिद्वितयं यदप्यनुचितं यल्लोकलोकोत्तरोत्तीर्ण यजवहेतुरेव भविनां यच्छास्त्रबाधाकरम् । तत्तद्धर्म इति ब्रुवन्ति कुधियो मूढास्तईन् मतभ्रान्त्या लान्ति च हा दुरन्तदशमाश्चर्यस्य विस्तार्जितम् ॥३७॥