________________
પરિચ્છેદ
મુસાધુ-અધિકાર,
(એક ધૂર્ત ગુરૂ રવ સેવકને છેતરે છે) કે તારાં માબાપ આ ધર્મ સ્થાનમાં યાત્રા નિમિત્ત આવી (રહેતાં) અથવા આ માસમાં આ ઠેકાણે આ શેઠે જે યાત્રા (સેવા) કરી છે, તારે પણ તેવી રીતે યાત્રાઓ (પૂજા) (માતા પિતાના પુણ્યાર્થે) કરવી જોઈએ ગૃહસ્થાનો મા ધર્મ છે. આ પ્રમાણે ધૂર્ત સાધુઓ અનુ. ચિત રચના (બનાવટે) શા વાસ્તે કરે છે? ૩૨ કપટ જાળથી મુક્ત રહેવાની સાધુની ફરજ.
मालिनी
भवति नियतमत्रासंयमस्स्याद्विभूषा, नृपतिककुदमैतल्लोकहासश्च भिक्षोः । स्फुटतर इह सङ्गः सातशीलत्वमुश्चै रिति न खलु मुमुक्षोस्सङ्गतं गब्दिकादि ३३
નક્કી મુમુક્ષુ સાધુ પુરૂષને ગાદી તકીઆ વિગેરે રાજોપચાર યોગ્ય નથી (ત્યાં. કારણ જણાવે છે કે) આમાં નક્કી ઈન્દ્રિયોનો સંયમ થઈ શકતું નથી તેમ ત્યાં અનેક જાતની શોભા થાય છે અને આ રાજ્યસન છે (રાજાને ગ્ય છે) અને ભિક્ષ પુરુષને તે આ લેકેના હાસ્યનું ઠેકાણું છે કારણ કે અહિ પ્રસિદ્ધ રીતે લોકેને સંગ થાય છે ને ઉચ્ચ પ્રકારના શીલને નાશ થાય છે આ કારણથી યતિને ગાદિ પર્યકાદિ રાજોપચાર વજર્ય છે. ૩૩ ઉપદ્રવ ન થાય તેવા વચનની જરૂર.
मन्दाक्रान्ता इत्थं मिथ्यापथकथनया तथ्ययापीह कश्चिन् , मेदं ज्ञासीदनुचितमयो मा कुपत्कोऽपि यस्मात् । जैनभ्रान्त्या कुपथपतितान्प्रेक्ष्य नॅस्तत्पमोहा
पोहायेदं किमपि कृपया कल्पितं जल्पितं च ॥३४॥ આવી રીતે સત્ય છે તે પણ માર્ગના મિશ્યા લક્ષણે (દુર્લક્ષણો) ના કથનથી કોઈ પુરૂષ અને અગ્ય ન જાણે. અને કઈ પણ ગુસે ન થાઓ કારણકે જૈન ધર્મની બ્રાનિતથી પેટે રસ્તે પહેલાં માણસને દેખીને તેઓના અજ્ઞાનના નાશ માટે કાંઈ પણ આ (ગુરૂ દેવની) કૃપાથી રચ્યું છે અને કહ્યું છે. અર્થાત્ જૈન ગુરૂની બ્રાંતિથી કુગુરૂમાં ફસાવું નહીં ૩૪
*૩૪ થી ૩૬. સંધપટ્ટકની ટીકાના.