________________
પરિચ્છેદ.
કુસાધુ--અધિકાર.
પ
( જગત્માં ) જે કંઇ અસત્ય ( ખાટુ' ) છે; અને જે અયેાગ્ય છે; અને જે દુનિયા તથા તેના લેાકેામાં ઉતરેલું છે. ( પ્રસરેલુ છે, ) અને જે સ'સારી જીવાને સંસાર ( જન્મ જરા મરણુ ) ના કારણરૂપ છે. અને જેને શાસ્ત્રામાં પીડા કરનારૂ કહેલ છે. તે તે ( વન--આચરણને ) કુત્સિત બુદ્ધિવાળા યતિએ ધમ એવી રીતે કહે છે. અને તદનુયાયી મૂઢ લેાકેા તેને અત્ ભગવાનના મતની ભ્રાન્તિથી. ( આ અર્જુન્નત છે એવી ભૂલથી ) ગ્રહણ કરે છે તેને ખેદ પુરઃસર કહેવું પડે છે કે દુરન્ત ( દુઃખરૂપ અન્તવાળું ) દશમા આશ્ચયનું ગર્જિત છે. ૩૭
ગુણશીલ વિજ ત કુસાધુઓની માહદશા. निर्वाहार्थिनमुज्जितं गुणळवैरज्ञातशीलान्वयं,
वंशजतगुणेन गुरुणा स्वार्थाय मुण्डीकृतम् । तद्विख्यातगुणान्वया अपि जना लग्नोग्र गच्छग्रहा देवेभ्योऽधिकमच्चयन्ति महतो मोहस्य तज्जृम्भितम् ||३८||
નિર્વાç (ઉદર ભરવા) ના અવાળા અને જેમાં લેશ પણ ગુણ નથી તેમ જેના સ્વભાવ વ‘શની કોઇને ખબર નથી અને જે તેવાજ વંશમાં જન્મેલા અને તેવા ગુણવાળા ગુરૂથી સ્વાર્થ માટે (પાતાના ધનાદિના વારસા આપવા સારૂ) મુંડાએલ છે તેવા પુરૂષ (કુસાધુ) ના તે તે પ્રસિદ્ધ ગુણુ તથા વશવાળા અને ઉચ્ચા ગચ્છરૂપી હેામાં પકડાએલા ઉત્તમ જના પણુ દેવા કરતાં અધિક પૂજા કરે છે. તે (આ ) મહા માહ (અજ્ઞાન) નું ગર્જિત છે. (પ્રકટ સ્વરૂપ છે) ૩૮
વૈષધારી કુટિલ સાધુઓથી થતા અનથ.
क्षुत्क्षामः किल कोsपि रङ्गशिशुकः प्रव्रज्य चैत्ये कचित्, कृत्वा कञ्चनपक्षमक्षत कलिः प्राप्तस्तदाचार्यकं,
चित्रं चैत्यगृहे गृहीयति निजे गच्छे कुटुम्बीयति,
स्वं शक्रीयति बालिशीयति बुधान्विश्वं वराकीयति ||३९||
સુધાયી કૃશ-દુળ થયેલા કૅાઇપણુ ('કના બાળક કોઇ દેવસ્થાનમાં પ્રત્રજ્યા લઈ અને કાષ્ઠ ( ગચ્છ ) ના પક્ષને આશ્રય કરી જો કે પેાતામાં કળિ-કોષ લેશપણ એછે થયેા નથી તાપણુ આચાય પદ્યને પ્રાપ્ત થાય છે. ત્યાં આશ્ચય છે કે તે કુચતિ દેવસ્થાનને ઘર કરે છે, પેાતાના ગચ્છ ( અનુયાયી ) સંઘમાં કુટુંમ જેવુ કરી મૂકે છે, પેાતાના કાઈ (સ'અ'ધી હોય) તેને ઇન્દ્રતુલ્ય ધનાઢય કરે છે અને *૩૮ થી ૪૯ સાપટ્ટક.
૨૯