________________
પરિચ્છેદ.
૩સાધુ-અધિકાર.
૨૪૩
કહેવાય છે. ખાકી, હાથીના દાંતની પેઠે દેખાડવાના પણુ ન્યારા, અને ચાવવાના પશુ ન્યારા છે, તેમના નામને તેા દેઢ ગાઉના નમસ્કાર ! ! ભે ભળ્યે વિવેક ચક્ષુ ખાલી સુગુરૂ અને ગુરૂ-સાચા ધર્મગુરૂ અને ધમ ઠગને ખરાખર એળખી લેાભી, લાલચુ, અને દ.ભી, કુગુરૂનેા કાળા નાગની માફ્ક સર્વથા ત્યાગ કરી, અશરણુ શરણુ ધર્મરધર અને સિંહ કિશેાર સમાન સમ સાચા સ`જ્ઞ પુત્રનું પરમ ભક્તિ ભાવે સેવન કરવા તત્પર થાએ ? જેથી સ જન્મ જરા અને મરણુની ઉપાધી ટાળી,તમે અંતે અક્ષય પદ વરી શકે! ? ઉત્તમ સારથી કે ઉત્તમ ાનયામક જેવા સદ્ગુરૂનાજ દૃઢ આલમનથી પૂર્વે પણ અસભ્ય પ્રાણીયે આ દુઃખમય સ’સારનેા પાર પામ્યા છે. આપણને પણ એવાજ મહાત્માનુ’ સદા શરણુ હા ! એવા પરોપકારશીલ મહાત્મા કદાપિ પ્રાણાંતે પણ પરવચન કરેજ નહીં કિંતુ જગને એકાંત હિતકારીજ હાય મનન કરી ધારણ કરવા ચેાગ્ય વિચારશ્રેણિ
પેાતાના મનમાં મસ્ત રહેવું, જગતની પરવા કરવી નહિ, કંઇ ણુ કામકાજ કવું નહિ, આળસમાં દિન વ્યતીત કરવા કે ધર્મને નામે મિથ્યાચાર સેવવા એને સાધુપણું' કેટલેક સ્થળે સમજવામાં આવે છે,
જીવનમાં પ્રમાદ, આળસ, અવ્યવસ્થા, સ`કુચિતતા વ્યગ્રતા અને ચિ’તાએ ધા મા નાખ્યા છે; ન્ય નિષ્ઠા, શ્રદ્ધા, ઉદારતા, પ્રેમ અને સત્યનિષ્ઠાને સ્થાને તેમનામાં કર્તવ્ય વિમુખતા, વ્હેમ, સ્વાથ, સકેાચ, માહ, કૃપણુતા, પ્રપંચ અને પ્રતારણાએ પ્રવેશ કર્યાં છે; કેટલાક સ્થળેતે બહારના આર્ડર, દભ અને ડાળનાં જ નાટક ભજવવામાં આવે છે. તેપણ શ્રદ્ધાનું તત્ત્વ આપણુ લેાકને પર પરાએ માતાના ધાવણુની સાથેજ મળતુ હાવાથી એ જીવન પ્રત્યેની આપણી સન્માનવૃત્તિને લીધેજ હજી એ જીવન સુધારી લેવામાં આવે તે બહુ સારૂ કામ કરી શકે એમ છે,
પ્રત્યેક સાવચારક જાણે છે કે, કેાઇ પણ સમાજની કે ધર્મની ઉન્નતિ, પ્રસાર, કે અવનતિનેા આધાર તેના ઉપદેશક વર્ગ ઉપર રહે છે, અને ધાર્મિક ઉન્નતિ વિના સામાજીક સુધારણાની આશા વ્ય છે. સ`સારિક અભ્યુદય અને પારમાર્થિક નિ:શ્રે યસ્ ના ઉપદેશા ચેાગ્ય અચાîદ્વારા નીકળતા અને શાસન ઉન્નત અવસ્થાએ પહેાંચતુ એ વાત પણ આપણા ઇતિહારથી સુસિદ્ધ છે. જંબુસ્વામી, ભદ્રબાહુસ્વામી, હેમચદ્રાચાર્ય, હરિભદ્રસૂરિ, મુનિસુ ́દર વગેરે આચાયીના પ્રયાસ પ્રત્યેક જૈન ધર્માભિ માનીને સુવિર્દિત જ હશે. કાળે કરી ઉપદેશક વર્ગમાં શિથિલતા આવી, ગભેદના કલહુ વધ્યા, પરસ્પર વિદ્વેષનાં બીજ રોપાયાં, ઉપદેશક વર્ગ તરફથી તેમાં જળ સિચન થતું ગયું, એક જૈન ધર્મ અનેક શાખા પ્રશાખામાં વ્હેંચાઇ ગયા, સંઘશકિત–સંયુકતખળ છિન્ન મિન્ન થઇ ગયું, અને વ્યવહાર તેમ પરમાના તેમ જૈન
*શ્રી જૈન શ્વેતામ્બર કારન્સ હેરલ્ડ. ઓગષ્ટ, સપ્ટેમ્બર ૧૯૧૩