________________
પરિચ્છેદ
કુચ અધિકાર
રા
^^^
^^^
દાંભિક પુરૂષો પહેલાં અમૃતની ધારાની માફક બડાઈવાળ વાણું બેલે છે. પુનઃ (ફરી) પરિણામે તે જ વાણુ બધા દેને ધારણ કરનારી થાય છે. અને આશ્ચર્ય છે કે ઝેર કરતાં પણ વધી જાય છે ૨૪
કસાધુઓના સંગથી સંસારમાં ડૂબવાપણુ. न भावि धभैरविधिप्रयुक्तैर्गामी शिवं येषु गुरुर्न शुद्धः।
रोगी हि कल्पो न रसायनैस्तै र्येषां प्रयोक्ता भिषगेवमूढः ॥२५॥ જેમાં વિધિહીન ડી કાઢેલ ધર્મો પ્રમાણે ચાલનાર ગુરૂ છે તે શુદ્ધ ગુરૂ નથી, અને તેઓનું કલ્યાણ થતું નથી. (ત્યાં દષ્ટાંત કહે છે કે, જે ઔષધને પ્રોક્તા (આપનાર) વૈદ્ય જ મૂઢ હોય તે ચેકસ તે ઔષધેથી રેગી શક્તિમાન ન થાય. (સા ન થાય) ૨૫ તેમજ–
समाश्रितस्तारकबुद्धितो यो, यस्यास्त्यहो मज्जयिता स एव ।
ओघं तरीता विषयं कथं स तथैव जन्तुः कुगुरोभवाब्धिम् ॥२६॥ તારનાર છે એવી બુદ્ધિથી જેણે જેને આશ્રય કર્યો છે તે જ તેને ડૂબાવે છે, તે તે શીરીતે જળપ્રવાહ તરી શકે તેમજ જીવ કુસાધુ-કુગુરૂથી ભવ સમુદ્રને કે તેમાં રહેલ (વિષય) વિષયને કેમ કરી શકે? ૨૬
કુપથ્યનું ફળ. मायस्यशुद्धैर्गुरुदेवधर्मेंर्धिष्टिरागण गुणानपेक्षः।
अमुत्र शोचिष्यसि तत्फले तु, कुपथ्यभोनीव महामयातः ॥७॥ ઢિક્કાર વાળી દ્રષ્ટિના રગથી (શમદમાદિ ગુણોની અપેક્ષા ન રાખનારે તું અશુદ્ધ એવા ગુરૂ દેવના ધર્મોથી મત્ત બને છે તેથી તેના પરિણામ રૂપ પર લેકમાં તુ શેક કરીશ. (ત્યાં દષ્ટાન્ત કહે છે કે, જેમ કુપચ્ચ (રોત્પાદક) અને ખાનાર પુરૂષ મહા રોગથી ધેરાય છે (પડાય છે) તેમ, ૨૭
તવ ન જાણનારનું ઉભય ભ્રષ્ટપણું मुण्डी जटी वल्कलवास्त्रिदण्डी, कषायवासा व्रतकार्शताङ्गः ।
त्यक्तहिको वा यदि-नाप्ततत्त्वस्तदा तु तस्योभयमेव नष्टम् ॥२८॥ મસ્તક મુંડાવનાર, જટા ધારણ કરનાર, વલકલ (ઝાડની છાલ) ના વસ્ત્ર ધારણ કરનાર, ત્રણ કંઠ ધારણ કરનાર, ભગવાં વસ્ત્ર પહેરનાર, વ્રત (ઉપવાસો) થી દુબળા
૨૬, ૨૭, ૨૮. અધ્યાત્મ કલ્પ કુમા