________________
રરર વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ.
ચતુર્થ અંગવાળે અને આ લેક સંબન્ધી સુખને ત્યાગ કરનાર એવા યતિએ પણ છે તત્વની પ્રાપ્તિ ન કરી હોય તે તેનું તે બન્ને (ઐહિક પરલૈકિક) નષ્ટ થાય છે. ૨૮
દયા વિગેરે ધર્મોની અપેક્ષા. त्यक्त्वा कुटुम्बं च धनं समस्तमादाय वेषं श्रमणस्य पुंसा ।
न पालितो येन दयादिधर्मो, हा हारितं तेन मनुष्यजन्म ॥२९॥ કુટુંબ તથા બધા ધનને છેડીને યતિના વેષને ધારણ કરીને જે પુરૂષે દયા વિગેરે ધર્મનું પાલન નથી કર્યું; તેણે મનુષ્ય જન્મ હારેલે છે એમ ખેદથી કહેવું પડે છે. અર્થાત્ વ્યર્થ ગુમાવ્યું છે. ૨૯ સંસારમાં ધ્યાન ન આપવાની યતિની ફરજ.
દ્રકા. संसारकं येन सुखं सकष्टं, ज्ञात्वेति वैराग्यबलेन मुक्तम् ।
पश्चानदेया खलु तेन दृष्टिः, संसारसिन्धौ प्रतिपूर्णकष्टे ॥ ३० ॥ સંસારનું સુખ કષ્ટવાળું જાણી જેણે વૈરાગ્યના બળથી છોડી દીધું છે, તે યતિએ પછી પૂર્ણ કષ્ટવાળા સંસાર સમુદ્રમાં દષ્ટિ (નજર) ન દેવી. ૩૦ કરૂઓની કરેલ સેવાનું નિષ્ફળપણું
વૈરાશ્ય नानं सुसिक्तोऽपि ददाति निम्बकः, पुष्टा रसैर्वन्ध्यगवी पयो न च । दुष्टो नृपो नैव सुसेवितः श्रियं, धर्म शिवं वा कुगुरुने सेवितः ॥ ३१ ॥
સારી રીતે સિંચેલ હોય તે પણ નિમ્ન વૃક્ષ લીંબડો) આંબાના ફલને આપતે નથી. અને રસોથી પુષ્ટ કરેલ હોય તે પણ) વA (વાંઝણ) ગાય દૂધ આપતી નથી, સારી રીતે સેવેલ હેય (તે પણ દુષ્ટ રાજા લક્ષમી (ધન) આપતું નથી, તેમ (સારી રીતે) સેવેલ હાય (તે પણ) કુગુરુ (ખરાબ ગુરુ) કલ્યાણકારી ધર્મને બતાવી શકતા નથી. ૩૧
કુગુરુઓની કપટ જાળ,
વતન્તતિષ્ઠ. यात्राः प्रतीत्य पितरौ भवतोऽत्र चैत्ये, यद्वात्र मासि विहिता धनिनामुना यत् । कार्यास्त्वयापि च तथेति कथं गृहस्थैर्धर्मोयमित्यनुचितं रचयन्ति धूर्ताः ॥३॥ રકૃ૩૦ થી ૩ર સુભાષિત રત્નભાંડાગાર.