________________
વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ.
તીય
અજ્ઞાનરૂપી અન્ધકારને નાશ કરે છે, રજોગુણનું હરણ કરે છે, સત્વ ગુણને પ્રગટ કરે છે, બુદ્ધિને જન્મ આપે છે, સુખને વિસ્તારે છે, ચાયની વૃત્તિને પાથરે છે. ધર્મમાં અત્યન્ત બુદ્ધિને કરે છે. અને પાપરૂપી કુબુદ્ધિને નાશ કરે છે. એમ સજજન પુરૂષોની સંગતિ (સંગ) પુરૂષેનું અહિં શું શું હિત કરતી નથી? અથ. તુ મનુષ્યમ્ સર્વ જાતનું હિત કરે છે. ૨૦
સત્સંગથી થતા ફાયદા.
હરિ. हरति कुमति भिन्ते मोहं करोति विवेकितां, वितरति रतिं सूते नीति तनोति गुणावलिम् । प्रथयति यशो धत्ते धर्म व्यपोहति दुर्गति,
जनयति नृणां किं नामोष्टं गुणोत्तमसङ्गमः ॥ १ ॥ મનુષ્યોને ગુણવાળાજને સંગ શું ઈચ્છિતને નથી આપતે? અર્થાત સર્વ આપે છે. તે બતાવે છે. સુસંગ કુબુદ્ધિને હરે છે તથા અજ્ઞાનને ભેટે છે. વિવેકપાસું બતાવે છે, સંતેષને આપે છે, ત્યાયને પ્રસરે છે. તથા ગુણશ્રણને વિસ્તારે છે. અને કીર્તિ ફેલાવે છે. ધર્મને ધારણ કરે છે. નરક (તિર્યષ્યતિ) ને નાશ કરે છે. એમ ગુણોત્તમજનને સંગ તે અભીષ્ટ પદાર્થ આપે છે તે માટે ઉત્તમ જનેને સંગ કરે. ૨૧ તથા—
રાહૂઢવિરહિત. (૨૨ થી ૨૪) लब्धुं बुद्धिकलापमापदमपाकर्तुं विहाँ पथि, प्राप्तुं कीर्तिमसाधुतां विधु वितुं धर्म समासेवितुम् । रोध्धुं पापविपाकमाकलयितुं स्वर्गापवर्गश्रियं,
चेत्त्वं चित्त समीहसे गुणवता सङ्ग तदङ्गीकुरु ॥२२॥ હે ચિત્ત ! જે તું પુષ્કળ બુદ્ધિ મેળવવાને, દુઃખ નાશ કરવાને, ન્યાય માર્ગમાં ચાલવાને, કીર્તિ મેળવવાને, ખળતા નાશ કરવાને, ધર્મ સેવવાને, પા૫ - કવાને, સ્વર્ગ તથા મેક્ષની સમૃદ્ધિ મેળવવા ઈચ્છતું છે તે સત્સંગ સ્વીકાર. ૨૨
મિત્રને સત્સંગને બંધ ये जात्या लघवः सदैव गणनां याता न ये कुत्रचित, पज़यामेव विमर्दिताः प्रतिदिनं भूमौ विलीनाविरम् ।