________________
પરિચ્છેદ.
સુંરગતિ–અધિકાર હવે વિશેષ કહેવાથી શું? પુરૂષને સંગ મહાન ફળદાયક છે. જેમકે સમુદ્રના કાંઠા ઉપર જે વૃક્ષ છે તેના ક્યારા સમુદ્રની વેળના પાણીથી ઉછળેલ રત્નોથી ભરપૂર છે. ૧૭
સુસંગતિની મહત્તા. कान्तारभूमिरुहमौलिनिवासशीला:, प्रायः पलायनपरा जनवीक्षणेन । कूजन्ति तेऽपि हि शुकाः खलु रामनाम,
सङ्गः स्वभावपरिवर्तविधौ निदानम् ॥ १४ ॥ જંગલના વૃક્ષોના શિખર ઉપર વાસ કરનારાં, મનુષ્યને જોઈ ઉડી જનારાં એવાં જે શુક પક્ષીઓ રામ નામ જપે છે તે સ્વભાવ બદલવાનું મૂળ કારણ સત્સંગતિ છે એમ નિર્ણય થાય છે. ૧૮
અજ્ઞાન માણસ કુમાર્ગે ચાલે તેમાં તેને શો અપરાધ ? .एकं हि चक्षुरमलं सहजो विवेकस्तद्वद्भिरेव सह संवसतिर्द्वितीयम् । ..- एतद् द्वयं भुवि न यस्य स तत्त्वतोऽन्धस्तस्यापमार्गचलने खलु कोऽपराधः ॥१९॥
સહજ એ જે વિવેક ( જ્ઞાન તે એક નિર્મળ નેત્ર કહેલ છે અને વિવેકી (જ્ઞાનિ) પુરૂષોની સાથે રહેવું એ બીજું નેત્ર છે. પૃથ્વીમાં આ બે નેત્રે (આંખ) જેને નથી તે પુરૂષ તત્વથી (શુદ્ધ જ્ઞાનથી) આંધળે છે એમ જાણવું તેથી તેને ખરાબ માર્ગ તરફ ચાલવામાં કયે અપરાધ ( ગુન્હ) છે?
અર્થત કે જેને વિવેક અને વિવેકીને સંગ નથી, એ પુરૂષ કુમાર્ગે ચાલે તે સ્વાભાવિક છે માટે સુજ્ઞ પુરૂષે પ્રથમનું નેત્ર મેળવવા માટે વિવેકી પુરૂને સંગ કરવો અને આ બન્ને નેત્ર મળવાથી જરૂર કુમાર્ગથી તે અટકી શકશે એવો ભાવાર્થ છે. ૧૯ સજની સંગતિ મનુષ્યનું શું શું ભલું કરી શકતી નથી?
માન્તિા. हन्ति ध्वान्तं हरयति रजः सत्त्वमाविष्करोति, प्रज्ञा सूते वितरति सुखं न्यायवृत्तिं तनोति । धर्मे बुद्धि रचयतितरां पापबुद्धि धुनीते, पुंसानो वा किमिह कुरुते सङ्गतिः सज्जनानाम् ॥ १०॥