________________
પરિચ્છેદ
સુસ ગતિ અધિકાર
૨૦૯
'
મ્યાનમાંથી કહુડી પાતે નિહાળી ત્યારે ખીલકુલ ખરાખ અને માત્ર નામની જ તરવાર કહેવાય તેવી લેાખંડના પત્રાની મુડી-નકામી જણાઇ તેથી તે તરવાર મ્યાન કરી ડોશીને પાછી આપી, તેથી તે તરવાર મ્યાનમાંથી કડુાડી ડેાશી ધારી ધારીને જેમ કાઇએ પેાતાની તરવાર ખહલાવી લીધી હાય તેવા ભાવ બતાવતી તરવારને નિહાળવા લાગી, તેથી શાહે પૂછ્યું કે “ બાઈ ! સશક મુદ્રા વડે તરવાર તરફ ધારી ધારીને શુ જીવા છે ? ” તે સાંભળી હાથ જોડી દીન વાણી વડે ખેલી કે “ ગરીમ પરવર હું મારી તરવાર બદલાઇ છે એવી ક્રાંઇ શંકા લાવી જોતી નથી પણ એ બેઉં છું સાક્ષાત પારસ સમાન આપના હાથનેા મારી તરવારને સ્પર્શ થયા છતાં પણુ મારાં કમનસીબ છે ? કે સેાનાની કેમ ન બની ? તે તપાસુ છુ ” આ પ્રમાણે તેનું ચમત્કારિક યુક્તિ ભયું ખેલવુ' સાંભળી તેની ચાતુરી તથા ટ્વિન પ્રતિદિન દીર્ઘ દ્રષ્ટિ કરી તે ડોશીને તરવાર ભારાભાર સેાનું આપવાના હુકમ કર્યાં અને તેને સતષી તેની દુઃખાવસ્થા દૂર કરી, તેમ ડેાશી પણ શુભાશીર્વાદ આપી પેાતાને ઘેર ગઇ.
महतां विपदापि वरं
અર્થાત્
મહાન્ના સ`ગમાં વિપત્તિ પણ શાભે છે. अनुष्टुप्
महतां प्रार्थनेनैव, विपत्तिरपि शोभते ।
दन्तभङ्गो हि नागानां श्लाघ्यो गिरिविदारणे ॥१॥
મહાન્ નરોની સાથે રિફાઈ કરતાં વિપત્તિ થાય તે પણ શેાલે છે, જેમકે પતિને ત્રેાડવામાં થયેલા હાથીના દાંતના ભ‘ગ વખાણવા ચેગ્ય છે. ૧ ઉપદેશ ન આપે તેા પણ સત્પુરૂષાના સ`ગ ન છોડવા. આર્યો ( ૨-૩ )
उपचरितव्याः सन्तो, यद्यपि कथयन्ति नैकमुपदेशम् | यात्वेषां स्वैरकथास्ता एव भवन्ति शास्त्राणि ॥ २ ॥
સત્પુરૂષ ને કે એક પશુ ઉપદેશ ( વાકય ) ને ન કહેતા હૈાય તે પશુ તેની સાથે રહીને તેની સેવા કરવી; કારણ કે તેની સ્વાભાવિક વાર્તા પણ શાસ્ત્ર હાય છે એટલે તેમની સ્વાભાવિક વાર્તામાં શાસ્રપદેશ રહેલે છે. ૨
૨૭