________________
૧૨
વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ
તૃતીય
રસાયન ( રસ ભર્યાં અન્ન ) ના ભેાજનથી, અમૃતના પાનથી, ચક્રવર્તીના પદની પ્રાપ્તિથી, પ્રતિ દિવસ પુત્ર સુખના લાભથી, વગર મહેનતે મળેલ ઉત્તમ રત્નાના લાભથી અને બીજી કઇ રીતે પણ ઉત્પન્ન થતા નથી. ૬
સજજન પ્રેમ સંબંધે ગુજર કાન્ય
મનહર,
* ગ ગામાં ગયું જે જળ ગણાયુ તે ગંગાજળ, ગટરમાં ગયુ. જળ ગંદું' તે ગણાયું છે;. ખારે દરીયે ગયુ` તે ખરેખરૂ' ખારૂં થયું, છાશમાં પડયું. તે છાશ રૂપે થૈ છણુયુ છે; શેલડીયે સેશ્યુ થયુ' શેલ્ડીના રસ રૂપે, ચૂનામાં ભળ્યું તે ચૂના રૂપ થૈ ચણાયુ છે; એકજ આકાશની પેઢાશ દલપત કહે, જેવા જેવા જોગ થયા તેવું તે જણાયું છે. ૭
સત્પુરૂષને શુદ્ધ વાતાવરણના સ યાગની જરૂરીયાત.
આજે સ્થળે સ્થળે, રાગના, દ્વેશના, ઇર્ષ્યાના, અસૂયાના, સ્વાના, અમર્યાદ લેાબના, ક્રોધના, વૈરના, અને એ વિના વિવિધપ્રકારના દુરાચારના વિચારો પ્રજાના માટા ભાગમાં પ્રસરેલા તથા પ્રસરતા હેાવાથી, આપણા દેશમાં વિચારનું જે વાતા વરણુ ખધાચુ છે તથા બંધાય છે, તેની મર્યાદામાં નિવાસ કરનાર સને, તે વિ ચારાની ન્યૂનાધિક પ્રમાણમાં અસર થયા વિના રહેતી નથી. ઘણા સત્સ`સ્કારી સ જના શુદ્ધ વિચારને સેવવાના આગ્રહથી પ્રયત્ન સેવતાં છતાં પણ ઘણું પ્રસંગે તેમનાં નિર્દોષ અંતઃકરણમાં દોષ અથવા અશુદ્ધ વિચાર પ્રકટેલા તેમને જણાય છે. આનુ કારણુ અન્ય કાંઇ નથી, પણ દોષવાળા વિચારાનુ તેમની આજુબાજુ બંધાયહુ` વાતાવરણ જ છે. કોઇ મનુષ્ય પાતના ઘરમાં ગમે તેટલી સ્વચ્છતા રાખતે હાય તાપણુ જે મહેલામાં તે રહેતે હૈાય ત્યાં ભારે ગંદકી રહેતી હૈાય તે તે ગંદ કીવાળી અસ્વચ્છ હવા, તેના સ્વચ્છ ઘરમાં પણ આવી તેને નડયા વિના રહેતી નથી, તેમ મનુષ્ય પેાતાના અંતઃકરણને શુદ્ધ રાખવાના ગમે તેટલે પ્રયત્ન સેવતા હાય તાપણુ જે નગરમાં અથવા દેશમાં તે રહેતા હોય, તે નગર અથવા દેશનું, વિચારનુ વાતાવરણ ને શુદ્ધ અર્થાત્ દેખના વિચારાવાળું હાય છે તેા તેના શુદ્ધ અતઃક રણમાં પ્રસ’ગાપાત્ત દોષ પ્રકટ થયા વિના રહેતા નથી. આથી કરીને સત્યયુગમાં અર્થાત્ જે સમયે સમગ્ર પ્રજાજન શુદ્ધ વિચારને સેવતા હૈાય છે, તે સમયે અંતઃ. કરણને શુદ્ધ રાખી રહેવાનુ કાર્ય અત્યંત સરળ હેાય છે, તથા કલિયુગમાં અર્થાત્
* દ્લપત કાવ્ય ભાગ ૨ જો.
- અધ્યાત્મ અલપેાષક ગ્રંથમાળા પ્રથમ અક્ષ.