________________
પરિદ મુસાધુ-અધિકાર
૨૧૫ વાનું કે તે પ્રકરણમાં ગુણેનાં લક્ષણે જાણવાથી જેમ તે ઉપાદેય (ગ્રહણ કરવા
ગ્યો છે. તેમ નું પણ જાણવામાં આવે તે તેઓનું હેયત્વ ( ત્યજવા પણું ) થાય છે જેથી આ અધિકારણોક્ત કુલક્ષણનું પણ સ્વરૂપ જાણવાની જરૂર છે. કારણ કે વિશ્વની સમગ્ર વ્યક્તિઓ પિતે જે જે સાયેગમાં, સંસ્થાઓમાં નિયુક્ત થઈ છે તેમાં પિતાના આચાર વિચારને ગુણ રૂપજ માને છે તેમાં અમે દેષ નિરીક્ષણ કરનાર કોઈક જ વ્યકિત અપવાદ તરીકે હશે. પુનઃઆગળ વિચાર કરતાં જે જે જન સમાજને આત્મદેષ નિરીક્ષણ કરવાનું જ્ઞાન આપી તે દૂર કરવા માટે જગતમાં અનેક પ્રકારે છે તેમાં સાધુએ પ્રથમ પદે છે કારણ કે તેવા મહાતમાઓના બંધથી તે તે જનસમાજ દૂષણનું સ્વરૂપ જાણું તેમાંથી મુકત થઈ શુદ્ધ સ્વરૂપ બને છે. પરંતુ તે પિતે ઉપદેષ્ટાઓ જ તેવા દુર્લક્ષણોથી ગ્રસિત હોય તે બીજાના દેનું પૃથક્કરણ કરી શકે નહિં, તેથી તેવા ગુરૂઓ, સાધુઓ, મહાત્માઓ આ પરિશ્રમના પરિશીલનને લાભ લઈ સ્વયંશુદ્ધ થઈ બીજાઓને શુદ્ધ કરશે. જેથી વ્યાખ્યાન ર્તાના આ પરિશ્રમને સફળતા થશે એવી આકાંક્ષા પુરઃસર આ અધિકારને આરંભ કરવામાં આવે છે.
નિર્મળ ભાવ રહિત સાધુનાં ફળ.
અનુષ્ક૬ (૧ થી ૮) *अग्निहोत्रं वने वासः, स्वाध्यायो दानसत्क्रिया ।
तान्येवैतानि मिथ्याम्युर्यदि भावो न निर्मलः ।। १ ।। (સાધુ પુરૂષ માં) જે નિર્મળ ભાવ ન હોય તે અગ્નિહોત્ર, વનમાં વાસ, શાસ્ત્રાભ્યાસ, દાન, સારી ક્રિયા, તે આ બધાં નકકી મિથ્યા જ થાય છે. ૧+
કેવળ બાહ્ય ક્રિયાઓથી સાધુતા નથી. मुण्डनाच्छमणो नैव, संस्काराहाह्मणो न च ।
मुनिनोरण्यवासित्वावल्कलान्न च तापसः ॥३॥ મસ્તકમાં મુંડાવવાથી યતિ નથી જ (કહેવાતે) અને સંસ્કાર (માત્ર) થી બ્રાહ્મણ નથી કહેવાતે. જંગલમાં રહેવાથી મુનિ ( ન કહેવાય) અને વલકલ (જાડની છાલ પહેરવા) થી તપસ્વી ન ( કહેવાય.) ૨
* ઘણાખરા શ્લોકમાં જૈનેતર ઉક્તિ છે. + ૧ થી ૭ પુરાણુ.