________________
વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ
ચતુર્થ જેમ અશુચિ સ્થાનમાં પડેલી ચાંપાના ફૂલની માળા મસ્તકે ધારણ કરવા ચોગ્ય નથી. તેમ પાસત્થા, ઉસજા, કુશીલિયા, સંસત્યા, અહા'દા એ પંચ પ્રકારની અપવિત્રતામાં પડેલા સાધુઓ પણ તેવી રીતે અપૂજનીય, અવંદનીય અને અગ્રાહ્ય છે. ૧૨ કેમકે.
पकणकुळे वसन्तो सउणीपारोवि गरहिउ होइ ।
इयगरहिया सुविहिया मजि वसन्ता कुसीलाणम् ॥१३॥ જેમ ચંડાલના સમુદાયમાં પવિત્ર જાતિવાળો બ્રાહ્મણ પણ નિંદાપાત્ર થાય છે તેમ સુવિહિત ગીતાર્થ પુરૂષ પણ કુશીલિયાનાં ટેળામાં રહેવાથી નિંદા પાત્ર બને છે. ૧૩
ચારિત્ર ભ્રષ્ટ પુરુષની સ્થિતિ. सुबहुं पि सुयमहीयं किं काही चरणविप्पहीणस्स ।
अन्धस्स जह पलित्ता दीवसयसहस्सकोडीवि ॥ १४ ॥ અતિશય શાસ્ત્રાભ્યાસ તે ચારિત્રહીન પુરૂષને શું કરી શકે તેમ છે! ત્યાં દષ્ટાંત કહે છે કે આંધળા પુરૂષ આગળ હજારે દીવા કર્યા હોય તે પણ તેથી તે અંધ પુરૂષને શો લાભ છે? અર્થાત કાંઈ નહિ. ૧૪ વૈદક–જતિષી સાધુની કિંમત
अनुष्टुप् विद्ययं जोइसं चेव कम्मं संसारि अंतहा ।
विद्यामंतं कुणंतो य सोहू होइ विराहओ॥१५॥ સંસારની વૃદ્ધિ કરવાવાળા એવા જે વૈદક તિષ વિદ્યા મંત્ર વિગેરે દુષ્ટ કર્મ કરતે જે સાધુ તે આજ્ઞા વિરાધક થાય છે. ૧૫
કુગુરૂનું ભવ ભ્રમણ.
® उपगीति सप्पो इक्कम्मरणं कुगुरु अणंताइमरणाई । तो वरं सप्पगहिरं मा कुरु कुगुरुसेवणं भद्द ॥१६॥ * आर्योत्तरार्षतुल्यं, प्रथमार्धमपि प्रयुक्तं चेत् ।
कामिनि तामुपगीति, प्रकाशयन्ते महाकवयः ॥ હે સ્ત્રી પહેલા ચરણમાં ૧૨ માત્રા, બીજા ચરણમાં ૧૫, ત્રીજા ચરણમાં ૧૨ અને ચોથા ચરણમાં ૧૫ માત્રા હોય તે સતિ છંદ કહેવાય છે.