________________
૨૦૧
તથા
વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ
पश्य सत्सङ्गमाहात्म्यं, स्पर्शपाषाणयोगतः ।
लोहं स्वर्ण भवेत्स्वर्णयोगात्काचो मणीयते || ११ ||
તૃતીય
કે હે ભાઈ ! તુ' સત્સંગનુ' મહાત્મ્ય ો, (કારણકે) સ્પશ પાષાણુ (પારસમણુ) ના યાગથી લેતું સાનું થઇ જાય છે, અને સેાનાના સયાગથી કાચ મણિ તુલ્ય દેખાય છે. ૧૧
સતના આશ્રિતને થતુ ફળ
महिमानं महीयांसं, सङ्गः सूते महात्मनां । मन्दाकिनी मृदो बन्यात्रिवेदीवेदिनामपि ॥ १२ ॥
મહાત્મા પુરૂષોના સ`ગ મહાન મહિંમાને પ્રગટ કરે છે, કારણ કે મન્દાકીની ( ગંગા ) ની માટી ( ૠગૂ, યન્તુ, સામ ) એમ ત્રણ વેદને જાણનારા પુરૂષોને પણું વન્દન કરવા ચેાગ્ય છે. એટલે ગ'ગાજીના સગમથી માટીનું એટલું મહાત્મ્ય વધી જાય છે. ૧૨
ત્યાંથી આગળ ચાલી વિચાર કર્યાં મારા પિતાની શિખામણથી વિરૂદ્ધ કાર્ય કરવાનું મૂળ તા નજરે જોયું. પણ હવે તેની શિખામણ પ્રમાણે ચાલી તેનુ પળ દેખું એમ વિચાર કરી એક શહેરમાં જઇ પહોંચ્યા, ત્યાં હેમરથ નામના રાજા રાજ્ય કરતા હતા, અને તેના પુત્રનું નામ “ગુસુ ન્દર” હતું, તેની મિત્રતા બાંધી એમ કેટલાક વખત જતાં હેમરથ રાજા મરણુ શરણુ થયા અને ગુણસુન્દર કુમાર રાજાધિરાજ થયા ત્યારે તેણે પેાતાના રાજ્યનું પ્રધાનપદ પ્રભાકરને આપ્યુ તેથી પ્રભાકર આનન્દમાં આવી ગયા. અને એક ગુણાઢય નામન! શેઠની મિત્રતા બાંધી તથા સુન્દર સ્વભાવની ‘“ સુશીલા’” નામની બ્રાહ્મણ જાતિની ઉત્તમ કન્યાને પરણ્યા, એક દિવસ ઘેાડાની હોડ થવાથી પ્રધાન તથા રાજા વગેરે તમામ ધાડેસ્વાર થઇ ગામની બહાર નીકળ્યા તેમાં પ્રધાન તથા રાજાના ઘેાડા એવા મસ્ત હતા કે એક વખત કશા (કારડા) ના પ્રહાર થતાં આકાશમાં ઉડતા હોય તેમ ભૂમિને માપીને ધાર અરણ્યમાં ચાલ્યા ગયા, દરમ્યાન ઘેાડા કુદતા હતા, તેમાં પ્રભાકર પ્રધાને એક આંબળાના વૃક્ષમાંથી ૩ આંમળા લઇ પોતાના ખીસામાં નાંખ્યાં હતાં. હવે રાજા તથા પ્રધાન નિ નુજ પાણી વગરના વનમાં ચાલ્યા ગયા તેમાં વૈશાખ માસના તડકાના અસહ્ય તાપ પડવાથી રાજાનું મ્હાઢું સુકાવા માંડયું અને પરિણામે મૂછાઁ ખાઇ તરસને લીધે રાજા પૃથ્વીમાં પડી ગયે, તેને જોઇ પ્રધાને એક આંખળાનું ચૂર્ણ કરી તેના મુખમાં નાંખ્યું તેથી રાજાને શુદ્ધિ આવી. એમ એક વખત મૂર્છા વળતાં ક્ષણમાં ખીજી ત્રીજી વખત મૂર્છા આવી તે વખને પ્રધાને ખીજી ત્રીજી એમ આંખળાઓનુ ચૂર્ણ તેના મુખમાં નાંખ્યું અને રાજાની મૂછાઁ ઉતરી ગઇ દરમ્યાન એક કલાક જેટલા સમય થવાથી પછવાડેથી રાજાનું લશ્કર આવી પહેાંચ્યું તેની પાસે ધણું અન્ન તથા પાણી હતું તેથી રાજાને કાઇ પણ પ્રકારની હરકત આવી નહિ. આવી રીતે ધણી વખત રાજાને પ્રસન્ન કરવાથી આપણી વાર્તાના નાયક પ્રભાકર ( પ્રધાન મહાન થઇ ગયા એટલે તેણે રાજાની યાથી પેાતાના ઘણા લાગતા વળગતાને ધનાઢય કરી દીધા આમ ચાલતું હતું તેમાં પિતાના વચનની પરીક્ષા કરવા સારૂ તેણે એક દિવસ રાજાના એકના એક પ્યારા પાંચ