________________
પરિચ્છેદ,
સુસંગતિ–અધિકાર.
૨૧
પંડિતની સાથે મરણ ઉત્તમ છે; પરંતુ મૂર્ખની સાથે રાજ્ય કરવું
ઉત્તમ નથી. नृणाम्मृत्युरपि श्रेयान् , पण्डितेन सह ध्रुवम् ।
न राज्यमपि मूर्खेण, लोकयविनाशिना ।। ए॥ પંડિત પુરૂની સાથે પુરૂનું મરણ થઈ જાય તે ખરેખર કલ્યાણકારી છે, પરંતુ આલેક તથા પરલોક બન્નેને નાશ કરનાર એવા મૂર્ખ માણસની સાથે રાજ્ય ભેગવવું ઉત્તમ નથી. ૯
સત્સંગતિનું ફળ. शिरसा सुमनस्सङ्गाद्धार्यन्ते तन्तवोऽपि हि। .
तेऽपि पादेन मृधन्ते, पटेषु मलसङ्गतः ॥ १० ॥ પુષ્યને સંગ કરવાથી (સૂતરના) તંતુઓ (ર) પણ મનુષ્ય વડે મસ્તથી ધારણ કરાય છે. અને તે જ તખ્તઓ (દેરા) વસ્ત્રમાં મળ (મેલ)ને સંગ કરે છે તેથી તે તન્તાઓ પગથી દેવામાં મર્દન કરાય છે. ૧૦ તેણે “સિંહ” રાજાને પરમ પ્રિય એક મયૂર (મોર) હતા, તેને પિતાના ઘરમાં સંધરી મૂકો અને સ્ત્રી સગભાં હતી તેથી તેણે મેરના માંસની માંગણી કરી હતી તેથી તેને બીજા પ્રાણીનું માંસ આપી રાજાના મેરને મારી નાંખ્યાનું કહ્યું. એવામાં રાજાને જમવાનો શ્રમય થયો ત્યારે, પિતાના વહાલા મોરને યાદ કર્યો પરંતુ પહેરીગરોએ જણાવ્યું કે આપને માર પ્રભાકર નામના આપના દીવાન લઈ ગયા છે તેથી તેણે પ્રભાકરને ત્યાં અનુચરે મોકલ્યા તેઓને પ્રભાકરે આવતા જોયા કે તે ત્યાંથી પછવાડેના બારણુથી ભાગી છૂટ અને પિતાના મિત્રને ત્યાં જઈ કહેવા લાગ્યો કે મારાથી આ ક્રુર કર્મ થયું છે જેથી મને રાજાથી બચાવ તે સાંભળી લોભાનન્દી કહેવા લાગ્યો કે અહીંથી તું જા, કારણ કે રાજાના ગુન્હેગારને સંધરીને શું મારે મહારાં ઘરબાર લુંટાવવાં છે ? આમ સાંભળી ખિન્નતાનો દેખાવ કરી પ્રભાકર પાછો પોતાના ઘરમાં આવે છે ત્યાં સ્ત્રીને જોઈ કહેવા લાગ્યો કે મને બચાવ. કારણ કે મેં તારા સારૂ મોરને મહાર્યો છે, ત્યારે સ્ત્રી બાલી કે રાજાના મેરને મારવાનું મેં ક્યાં કહ્યું હતું? હવે તું તારું ભેગવ. મને તે બીજે ધણી મળી રહેશે. તેટલામાં રાજાના તરફને ઢઢેરો પીટાતાં સાંભળ્યો કે જે કોઈ રાજાના મારના સમાચાર - પશે તે તેને એકસો આઠ સેનામહેરો તથા અભયદાન રાજા તરફથી મળશે, આ ઢંઢેરો પ્રભાકરની સ્ત્રીએ સાંભળ્યો, તેથી તેણે વિચાર કર્યો કે રાજાને જઈને ખબર આપું કે-મારા ધણીએ તમારા મોરને માર્યો છે એમ વિચાર કરી રાજાની પાસે જઈ ઉપરની બીના જણાવી, તે સાંભળી “સિંહ” રાજાએ પ્રભાકરને બોલાવી તેને કહ્યું કે દુષ્ટી તેંજ મારા મેરના પ્રાણ લીધા છે તેથી મારા મોરને આપી દે, નહિતર આ તરવારથી તારું મસ્તક છેદી નાખું છું. ત્યારે પ્રભાકરે ઘણી જાતના કાલાવાલા ! રાજ ન માને ત્યારે પ્રભાકરે કપટથી સંતાડેલ માર પાછો રાજાને આપે, અને તે રાજાની નોકરી તથા સ્ત્રી તથા લાભાન્દી મિત્રને છોડી ચાલી નીકળ્યો.