________________
પરિચ્છેદ
સુસંગતિ અધિકાર
તથા–
मन्दोऽप्यमन्दतामेति, संसर्गेण विपश्चितः ।
पङ्कच्छिदः फलस्येव, निकर्षणादिलं पयः ॥ ३ ॥ વિદ્વાનના સંસર્ગથી મૂર્ખ જે પુરૂષ પણ વિદ્વાન થઈ જાય છે. અક તકના ફળના સંસર્ગથી ઓળું પાણુ નિર્મળ થઈ જાય છે. ૩
સપુરૂષોના માનિતાને ફળ. कीटोऽपि सुमनःसङ्गादारोहति सतां शिरः ।
अश्मापि याति देवत्वं, महजिः सुप्रतिष्ठितः ॥ ४॥ કીડે પણ કુલના સંગથી સત્પરૂષના મસ્તક પર ચઢે છે. પાષાણુ પણ મોટા પુરૂષોએ (શાસ્ત્ર મંત્રવડે) પ્રતિષ્ઠા કરવાથી દેવપણાને પામે છે કે
સત્સંગનું ફળ. काचः काञ्चनसंसर्गाद्धत्ते मारकतीद्युतीः ।
तथा सत्सन्निधानेन, मूखों याति प्रवीणताम् ॥ ५॥ જેમ કાચ સુવર્ણના સંગથી મરક્ત મણિની શેભાને ધારણ કરે છે. તેમ સપુરૂષના સંગથી મૂખ વિદ્વાન થાય છે. ૫.
સત્સંગથી જ સાથે જન્મેલો દોષ પણ નાશ પામે છે.
आस्तामोपाधिको दोषः, सहजोपिऽपि सुसङ्गतः। __अपयाति यथा कर्म, जीवस्य ज्ञानसङ्गमात् ॥ ६ ॥
ઉપાધિથી ઉત્પન્ન થયેલે દોષ તે એક તરફ રહ્યો. (એટલે સત્સંગથી ઉપાધિ જન્ય દોષ નાશ પામે તે વાતને એક તરફ રહી.) પરંતુ સહજ (સાથે જન્મેલ) દોષ પણ “જેમ જીવનું કર્મ જ્ઞાનના સંગથી નાશ પામે છે તેમ સુસંગથી નાશ પામે છે. ૬ + સચેતનના સંગથી સુખાસુખ થાય તે વાત તો એક તરફ રહી પણ
જડ વૃક્ષના આશ્રયથી પણ તે થઈ શકે છે. आस्तां सचेतसां सङ्गात्सदसत्स्यात्तरोरपि । अशोकः शोकनाशाय, कलये तु कलिद्रुमः ॥७॥
આ તક જાતની ઔષધીનું એક પુલ થાય છે તેનું ચૂર્ણ કરી જળમાં નાખવાથી જળ નિર્મળ થઈ જાય છે,
+ ૬ થી ૧૧ પાર્શ્વનાથ ચરિત્ર