________________
પતિદ
ગાય પ્રસંશા અવિકાર.
૧૯૭
સાધુ પુરૂષ નિ ન હોય તા પણ સારા છે અને દુ ન પુરૂષ સમૃદ્ધિમાન હાય તે પશુ સારા નથી. ઘેાડા દુલ હાય તા પશુ ચાભા આપે છે અને ગધેડા પુષ્ટ હાય તા પણુ લાં આપતા નથી. ૧
આ સવે॰ હકીકતના વિચાર કરવા પછી એટલું તે સહેજ સમજી શકાશે કે, ગુણવાન્ ગમે ત્યાં છાના રહે તે પણ તે પેાતાના ગુણાથી પ્રકાશિત થાય છે. કેમકે યાએઁ.
विषमस्थितोऽपि गुणवान्, स्फुटतरमाभाति निजगुणैरेव । जलनिधिजलमध्येऽपि हि, दीप्यन्ते किं न रत्नानि ॥ २ ॥
જેમ રહ્ના સમુદ્રના જળની અંદર રહેલાં છે તે પણ તે પ્રકાશી નીકળે છે તેમ ગુણવાન માણુસ વિષમ સ્થાનમાં રહ્યા હાય તા પણ તે પેાતાના ગુણુથી સ્કુટ રીતે ઝળકી નીકળે છે. ર
એટલું જ નહિ પણ કેટલાએક પદાર્થોં અમુક વખતે ઓછા થવાથી જેમ શાભે છે, તેમ
મહાત્મા પુરૂષ કસાવાથી ઉત્કૃષ્ટતાને પ્રાપ્ત કરે છે. शिखरिणी
मणिः शाणालीढः समरविजयी हेतिनिहतो,
मदक्षीणो नागः शरदि सरितः श्यानपुलिनाः । कलाशेषचन्द्रः सुरतमृदिता बालवनिता,
निम्न शोभन्ते गळितविभवाश्वार्थिषु नृपाः ॥ ३ ॥
શરાણુથી છેલેલેા મણ, રણભૂમિમાં હથીઆાથી ઘાયલ થયેલા વિજયી વીરનર, મદથી ક્ષીણુ થયેલા હાથી, શૠૠતુમાં સુકાઈ ગયેલા કાંઠાવાળી નદી, અવશેષ કળાવાળા ખીજના ચંદ્ર, ક્રીડામાં ગ્લાની પામેલી માલ વનિતા અને યાચ કાને દાન આપી વૈભવ રહિત થયેલા રાજાએ એ બધા આછા થવાથી શાલે છે. ૩ આ પ્રમાણે કહી આ ગુણુપ્રશંસા અધિકાર પૂર્ણ કરવામાં આવે છે.