________________
વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ
દિતીય
શબ્દાર્થ – સ્થિરતારૂપી તેજોમય રત્ન પ્રદીપ હોય તે સંકલ્પ રીપથી ઉત્પન્ન થતા વિકલ્પ પૂમથી શું, અને મલિન આશ્રવથી પણ શું ?
વિવેચન–જે મુનિના હૃદયમાં સ્થિરતારૂપી પ્રકાશિત રત્નમય પ્રદીપ હેય તે સંક૯૫ એટલે અશુદ્ધ ચાલ્યતારૂપ મને રથ તે સ્પીજે દીપ તેથી ઉત્પન્ન થતા વિકલ્પરૂપી ધૂમે કરીને શર્ટ અને અતિ મલિન કર્મબંધ હેતુ આશ્રવથી પણ શર્યું તાત્પર્ય એ છે કે, સંકલ્પ વિકલપથી તથા આશ્રવ સેવવાથી કાંઈ સાધ્ય નથી. માટે નિર્ધમ ધૈર્ય રત્ન પ્રદીપ આદરવા યોગ્ય છે. અસ્થિરતારૂપી પવન ધર્મમેઘરૂપ સમાધિની ઘટાને
. વીખેરી નાંખે છે. उदीरयिष्यसि स्वान्तादस्थैर्यपवनं यदि ।।
समाधेधर्म मेघस्य, घटां विघटयिष्यसि ॥७॥ શબ્દાર્થ – સ્વ હદયમાંથી અસ્થિરતારૂપી પવનને તે પ્રેરીશ તે સમા ધિરૂપી ધર્મમેઘની ઘટાને વિખેરી નાંખીશ,
વિવેચન–મેહના ઉદયથી આત્માને વિષે ઉપયોગ રહિત અસાવધાન થઈને અંતઃકરણમાંથી અસ્થિરતારૂપી પવનને તું પ્રેરીશ, એટલે કે, સ્થિરતા તજીને ચંચલ પરિણામી થઈશ તે સમાધિ એટલે મન, વચન, અને કાયાનું એકાગ્રપણું તે રૂપી જે ધર્મમેવ નામના સમાધિની ઘટા, સ્વ સ્વભાવરૂપી મેઘની ઘટા-અન્ન માલાતેને પવન વિખેરી નાંખશે. જેવી રીતે વાયુ પ્રેરિત મેઘની ઘટાને નાશ થઈ જાય છે, તેવી રીતે અસ્થિરતાથી સમાધિરૂપી ધર્મમેઘની ઘટાને નાશ થાય છે, સિદ્ધના જીવો પણ સ્થિરતાપ ચારિત્રને ચાહે છે.
चारित्रं स्थिरतारूपमतः सिद्धेष्वपीष्यते । .... यतन्तां यतयोऽवश्यमस्या एव प्रसिद्धये ॥ ८॥
શબ્દાર્થ_સિદ્ધ છમાં પણ સ્થિરતારૂપે ચારિત્ર મનાય છે. માટે તે સ્થિરતાના જ સિદ્ધિને અર્થે મુનિઓ યત્નવાળા અવશ્ય થાઓ.
વિવેચન–હે ગીશ્વર, સ્થિરતા એટલે આત્મપ્રદેશની જ્ઞાન દર્શકના ત્મક ઉપગની નિશ્ચલતા, વરૂપ, નિષ્પત્તિને અર્થે પ્રચુર ઉદ્યમવંતા થાઓ. સિદ્ધને વિષે ચારિત્રને આગમમાં જે નિષેધ કહેલો છે તે ક્રિયાત્મક ચારિત્ર સમજવું, ચારિત્ર બે પ્રકારનું છે. નિશ્ચય ચારિત્ર અને વ્યવહાર ચારિત્ર વ્યવહાર ચારિત્ર ક્રિયાભક છે તે સિતને વિષે નથી.