________________
તૃતીય
૧૮૦
વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ. કોઈ મનુષ્ય પિતાના કુળની પ્રખ્યાતિથી કે પિતાના પુરુષાર્થથી કાંઈ પ્રસિદ્ધિ મેળવતે નથી, પણ પિતાની શક્તિને લીધે જ પ્રસિદ્ધિ મેળવે છે, જેમકે ઘડાઓ, એક કૂવાના પાણીને પણ શેષણ કરવાને સમર્થ નથી પણ તે ઘડામાંથી ઉત્પન્ન થયેલા અગત્ય મુનિએ બધા સમુદ્રનું પાન કર્યું. ૧૨ કે તે પ્રમાણે
મખ્વાઝanતા. जन्मस्थानं न खलु विमलं वर्णनीयो न वर्णो, दूरे पुंसां वपुषि रचना* पङ्कशङ्कां करोति । यद्यप्येवं सकलसुरभिद्रव्यगर्वापहारी,
को जानीते परिमलगुणः कोऽपि कस्तूरिकायाः ॥ १३ ॥ કસ્તૂરિનું જન્મસ્થાન રવચ્છ નથી; (ચામડાના ગેટામાં ઉત્પન્ન થાય છે ) તેને વર્ણ (રંગ) વખાણવા એગ્ય નથી (કાળે છે) તેને વેગળેથી લેવામાં આવે તો તેની રચના એવી દેખાય છે કે મનુષ્યના અંતઃકરણમાં કાદવની શંકા ઉત્પન્ન થાય છે, કે જે કે એમ છે તે પણ સર્વ પ્રકારનાં સુગંધમય દ્રવ્યોના ગર્વને ત્રેડનાર એ જે તેને પરિમલ ગુણ તેને કઈ કઈ મનુષ્ય જાણે છે. ૧૩ ગુણહીન કુળમાં જન્મ્યા છતાં ગુણેજ ગુણી જનને
પ્રસિદ્ધ કરે છે.
રાહૂલવિક્રીનિત. कौशेयं कृमिजं सुवर्णमुपलादिन्दीवरं गोमयात, पकात्ताम्ररसं शशाडू उदधेगोपित्ततो रोचना । काष्ठादग्निरहेः फणादपिमणिदुवापि गोरोमतः,
पाकाश्यं स्वगुणोदयेन गुणिनो यास्यन्ति किं जन्मना ॥ १४ ॥ કૌશય (રેશમ) છે તે કૃમિથી ઉત્પન્ન થાય છે. અને સુવર્ણ પાષાણમાંથી ઉત્પન્ન થયેલ છે. નીલ કમલ, ગોમયથી (છાણમાંથી) ઉત્પન્ન થયેલ છે, રક્તકમલ કાદવથી, ચંદ્રમા સદ્રમુમાંથી, ગેપિત્તથી (ગાયના પિત્તથી) ગેરેચન, કાઇથી અગ્નિ, સર્ષની ફેણથી મણિ, અને ગાયના રમથી દૂર્વા (ધરે) ઉત્પન્ન થાય છે. એવી રીતે આ ચીને નીચસ્થાનથી ઉત્પન્ન થયેલી છે, તે પણ તે
* ૧૨ થી ૧૪ સુભાષિત રત્ન ભાંડાગાર, * નિશિતા એ પણ પાઠ સુકિત મુકતાવળીમાં છે. fઅથવા શરીર ઉપર લેપ કર્યો હોય તે કાદવ ભાસે છે.