________________
વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ,
તૃતીય
मालिनी, धवलयति समग्रं चन्द्रमा जीवलोकं, किमिति निजकलई नात्मसंस्थं प्रमार्टि । भुवनविदितमेतत्मायशः सज्जनानां, परहितनिरतानामादरो नात्मकार्ये ।। १३ ॥
ચંદ્ર પિતાની કાંતિથી સર્વ જીવ લેને ધેળે છે(ઉજવળ કરે છે પરંતુ તે પિ. તાનામાં રહેલ કલંકને કેમ ઘેઈ નાંખતે નથી? તે ઉપરથી એતે જગજાહેર છે કે, પ્રા કરીને બીજાનું હિત કરવામાં તત્પર એવા સજજને પિતાના કાર્યમાં આદર હેત નથી. ૧૩
કેમકે–સાધુ પુરૂષ સ્વભાવથીજ પરહિત કરવામાં કટિબદ્ધ રહે છે. અને તેજ મહાન ગુણવડે તેઓ પિતાનું જીવન ઉજવળ કરી શકે છે કહ્યું છે કે
અવન્તિી –(૧૫-૧૬) कस्यादेशात क्षपयति तमः सप्तसप्तिः प्रजानां, छायां कर्तुं पार्थ विटापनामञ्जलिः केन बद्धः । अभ्यथ्येन्ते नवजलमुचः केन वा दृष्टिहेतो
जोत्यैवैते परहितविधौ साधवो बद्धकक्षाः ॥१४॥ સૂર્ય કેની આજ્ઞાથી પ્રજાઓના અંધકારને નાશ કરે છે? માર્ગમાં છાયા કરવાને માટે વૃક્ષોને કણ અંજળિ જોડે છે? અને વૃષ્ટિ કરવાને માટે નવીન મેઘની પ્રાર્થના કણ કરે છે? (કેઈ નહી) છતાં તે તેમને પરમાર્થી સ્વભાવ છે. તેમ સાધુ પુરૂ સ્વભાવથીજ બીજાનું હિત કરવાને કટીબદ્ધ થાય છે. ૧૪ આ ખરૂં કહીએ તે સજજન પુરૂ પ્રાણીઓને ગુણ કરી પિતે દોષ વહેરી લે છે. તે માટે કહેલ છે કે
यद् भानुर्वितरति करैर्मोदमम्भोरुहाणां, शीतज्योतिः सरिदधिपतिं लब्धद्धिं विधत्ते । वार्दो लोकानुदकविसरैस्तर्पयत्यस्तहेतु
स्तद्वद्दोषं रचयति गुणैः सज्जनः प्राणभाजाम् ॥१५॥ જેમ સૂર્ય અસ્તનો હેતુ બની પિતાના કિરણોથી કમળને હર્ષ આપે છે. ચંદ્ર પિતે અસ્તને હેતુ બની સમુદ્રને વધારે છે. મેઘ પિતે અસ્તને હેતુ બની લેકોને પાણીની છળથી તૃપ્ત કરે છે. તેમ સજજન પુરૂષે બીજાને ગુણ કરી પિતે દેષ વહેરે છે. ૧૫
આ હકીકતની વિશેષ પુષ્ટિ માટે ઉત્તમ પુરૂષ બીજાને ઉપયોગી સાધનભૂત થવામાં કેટલું દુઃખ હરે છે. તે માટે કપાસનું દ્રષ્ટાંત તપાસીએ.