________________
પરિચ્છેદ.
ગુણુપ્રક્ષ સા—અધિકાર. શાહૂંવિકીતિ.
निष्पेषोऽस्थिचयस्य दुःसहतरः प्राप्तस्तुलारोहणं, ग्राम्यस्त्रीनखचुम्बन व्यतिकरस्तन्त्रीप्रहारव्यथा । मातङ्गोशितमण्डवारिकणिकापानं च कूर्चाहतिः, कार्पासेन परार्थसाधनविधौ किं किं न चाङ्गीकृतम् ||१६||
કરી
પ્રથમ અતિ દુઃસહુ એવા અસ્થિચયનું પેષણ એટલે કપાસનાં ફળ ( કાલાં) ને તાડી ફાલવામાં આવે છે તે, પછી તુલારાહણુ એટલે ત્રાજવા ઉપર નાંખી તાળ વામાં આવે છે. તે પછી ગામડાની સ્ત્રીએ તેને નખવડે તૂણે છે, તે પછી તેની ઉપર તંત્રી–તાંતના પ્રહારની પીડા થાય છે, એટલે પીંજવામાં આવે છે. તે પછી ચડાળ લેાકેા તેની ઉપર પાણીના કાગળાની કણીયા નાંખે છે, તેવા જળનુ` તેને પાન કરવું પડે છે, અને તે પછી તેના ઉપર કૂચડાના આઘાત થાય છે, આટલા વાનાં અને છે, ત્યારે કપાસનું વજ્ર થાય છે. પછી તે વસ્ત્ર લેાકેાના ઉપયેાગમાં આવે છે. આ ઉપ રથી સમજવાનું કે, ખીજાના ઉપયેગને માટે કપાસે શુ શુ સહન નથી કર્યું ? ઉત્તમ પુરૂષા, પણ બીજાના ઉપકારને માટે અનેક કષ્ટા સહન કરે છે. ૧૬
આ સાધુ પુરૂષના ગુણુના બધારણુ ઉપરથી તેમના પ્રત્યે જનસમાજની પૂ જય બુદ્ધિ હાય તેસ્વભાવિક છે, છતાં જનસ્વભાવ એકજ પ્રકરના હાતા નથી ?શાસ્ત્રકાર કહે છે કે જીવાત્માની ગણના ભવી અને અભવી એમ બે પ્રકારે વહેં'ચાયેલી છે. અવિ જીવાત્માની સ્વભાવ ગુણદૃષ્ટિથી તદ્દન એ નસિમ હોય છે અને તેથી—
यो यस्य न जानाति स तमेव निन्दति
(જેના ગુણુને જે જાણતા નથી, તે તેની નિદા કરે છે. ) उपजाति.
१ ॥
न वेत्ति यो यस्य गुणप्रकर्ष, स तं सदा निन्दति नात्र चित्रम् | यथा किराती करिकुम्भजातां, मुक्तां परित्यज्य बिभर्ति गुञ्जम् ॥ ભીલડી હાથીના કુંભસ્થળમાંથી ઉત્પન્ન થયેલું મેાતી છેાડી દઇ ચણેાઠીને ધારછુ કરે છે તેમ, જે માશુસ જેના ગુણના ઉત્કર્ષને જાણતા નથી તેમાણુસ તેની નિદ્રા કરે તેમાં કાંઈં પણ આશ્ચર્ય નથી. ૧ -
: ૧-૨ સુભાષિતરત્ન ભાંડાગાર.