________________
પરિચ્છેદ
અણપ્રસાર અધિકાર પિતાને ક્ષય થતું હોય તે પણ તેને ગણતા નથી. હું એકંદરે જતાં સત્યુરૂને વૈભવ પરોપકારને માટેજ હોય છે કેમકે–
उपजाति पिबन्ति नधः स्वयमेव नाम्भः, स्वयं न खादन्नि फलानि वृक्षा।
नादन्ति सस्यं खलु वारिवाहाः, परोपकाराय सतां विभूतयः॥१०॥ નદીએ પિતાનું જળ પિતે પીતી નથી. વૃક્ષે પિતાનાં ફળ પિતે ખાતા નથી. અને મેઘ પોતે ઉત્પન્ન કરેલું ઘાસ પિતે ખાતા નથી. તે ઉપરથી સમજવાનું કે, સપુરૂષાની વિભૂતિ ( વૈભવ) પોપકારને માટે જ હોય છે. ૧૦
મનુષ્ય જન્મ એ મેક્ષગતિ પ્રાપ્ત કરવાને મુખ્ય સ્થાન છે, અને તેથી તે તકનો લાભ ગુમાવે તે ચોમાસું જવા પછી જમીન ખેડનારને થતા પશ્ચાતાપ જેવું છે. અગર કે ખેતીકારતે પિતાની ભૂલ બીજા વર્ષના ચોમાસા પૂર્વે સુધારી શકે છે, પરંતુ મનુષ્યદેહ મળેલ છતાં આત્મહિત સાધવામાં જે પ્રમાદ સેવાય તે પછી તે તક પુનઃ મળવી દુર્લભ છે. અને તેથી જ કહ્યું છે કે આ શરીર પોપકારને માટેજ છે. તેમાટે કહેલ છે કે
ઉપેન્દ્રવજ્ઞા. परोपकाराय फलन्ति वृक्षाः, परोपकाराय वहन्ति नद्यः ।
परोपकाराय चरन्ति गावः, परोपकारार्थमिदं शरीरम् ॥११॥ વૃક્ષ પરોપકારને માટે ફળે છે, નદીઓ પર પકારનેમાટે વહે છે એને ગાયે પપકારને માટે ચરે છે. તેવી રીતે આ શરીર પણ પરોપકારને માટેજ છે, ૧૧
૩પગતિ. रत्नाकरः किं कुरुते स्वरत्नैर्विन्ध्याचलः किं करिभिः करोति ।
श्री खण्डखण्डैमलयाचलः किं, परोपकाराय सतां विभूतिः ॥१२॥ રત્નાકર સમુદ્ર પિતાના પત્નોથી શું કરે છે? વિધ્યાચળ પર્વત પિતાનામાં ઉત્પન્ન થતા હાથીઓ વડે શું કરે છે? અને મલયાચળ પર્વત પિતાનામાં ઉગતા સ્ત્રીખંડ-ચંદનને પોતે શે ઉપગ કરે છે અર્થાત્ તેઓ પિતે ઉપયોગ કરતા નથી પણ બીજાઓના ઉપયોગને માટે રાખે છે. ૧૨
વળી કહ્યું છે કે–સજજનેને પરહિત કરવામાં જે આદર હોય છે, તે પિતાનું હિત કરવામાં તે નથી