________________
વ્યાખ્યાન સાહિત્ય સગ્રહ.
यदमी दशन्ति दशना, रसना तत्स्वादसुखमवाप्नोति । प्रकृतिरियं धवलानां क्लिश्यन्ति यदन्यकार्येषु ॥ २ ॥
જેમ દાંત ચાવી દે છે અને સ્વાદના સુખના અનુભવ જિજ્ઞા કરે છે. તેવી રીતે જે નિર્મળ પુરૂષા છે, તેમની એવી પ્રકૃતિ હાય છે કે તે બીજાના કાર્યો માટે કલેશ પામે છે. ૫ *
ટુંકામાં કહીએ તે પ્રાણીઓના હિતને માટે ઉત્તમ પુરૂષા શું નથી કરતા ? મતલબ કે તેમના ગુણુ વર્તન અમાપ ઉપકારી જ હાય છે કેમકે— लङ्घयति भुवनमुदधेर्मध्यं प्रविशति वहति जलभारम् । जीमूतः सच्वहिताः, किं न कुर्वन्ति चान्यार्थाः ॥ ६ ॥
તૃતીય
મેઘ પ્રથમ ત્રણ ભુવનને એળગે છે, સમુદ્રના મધ્યમાં પ્રવેશ કરે છે અને જળના ભાર ઉપાડે છે, તેમ જે પ્રાણી માત્રના હિતકારી પુરૂષા છે, તે ખીજને માટે શું નથી કરતા ? ( સદા હિતાવહજ હાય છે. ) એટલુ જ નહિ પણ ઉત્તમ પુરૂષા પેાતાને પીડા કરનારના પશુ ઉપકાર કરે છે. ૬
बाधाविधायिनामपि, विदधत्युपकारममळात्मानः ।
बद्धमपि किं न जनयनि, सौरभ्यं केतकीकुसुमम् ॥ ७ ॥
નિર્મળ હૃદયવાળા ઉત્તમ પુરૂષો પાતાને પીડા કરનારા માણસને પણ ઉપકાર કરે છે. કેતકીનું પુષ્પ માળા સાથે બાંધીને શુ'ચ્યુ' હોય તે પણ શુ· તે સુગંધ નથી આપતુ ́ ? એટલુંજ નહિ પણ સત્પુરૂષો વિપત્તિ ભાગવીને પણ બીજાના ઉપકાર કરેછે. ૭
उपकारमेव तनुते, विपतः सऊणो महताम् । मूर्छाङ्गतो मृतो वा, निदर्शनं पारदोऽत्र रसः ॥ ८ ॥
સત્પુરૂષોના સમૂહ વિપત્તિમાં આવે તે પણ તે ઘણાંના ઊપકાર જ કરે છે. તે ઉપર મૂતિ કરેલા અથવા મારેલા પારા દૃષ્ટાંતરૂ૫છે. એઢલે પારા પેતે મરીને પણુ રાગી જનાના રાયને દૂર કરવાના ઉપકાર કરે છે. ૮ उपकृतिसाहसिकतया, क्षतिमपि गणयन्ति नो गुणिनः
जनयन्ति हि प्रकाश, दीपशिखाः स्वाङ्गदा हेन ॥ ९॥
જેમ દીપકની શિખા ( વાટય ) પેાતાનુ અંગ બાળીને પશુ પ્રકાશ આપે. છે, તેમ ગુણી પુરૂષો બીજાના ઉપકાર કરવામાં એવા સાહસિક બને છે, કે તે
૫ થી ૭ સૂક્તિ મુક્તાવલી, * ૮ થી ૧૦ સુભાષિતરત્ન ભાંડાગાર.