________________
વ્યાખ્યાન સાહિત્ય સગ્રહ.
મહાન્ પુરૂષ! ક્યા સ્થાનના ત્યાગ કરે છે? यत्र विद्यागमो नास्ति, यत्र नास्ति धनागमः । यत्र ग्रामे सुखं नास्ति, न तत्र दिवसं वसेत् ॥ ३ ॥ જ્યાં વિદ્યાની પ્રાપ્તિ નથી, જ્યાં ધનની પ્રાપ્તિ નથી, જે ગામમાં સુખ નથી તે સ્થળમાં એક દિવસ પણ ન રહેવું -અર્થાત્ મહાન્ પુરૂષો આવા સ્થાનના ત્યાગ
કરે છે. ૩
૧૮૬
સ્થાન ત્યાગ કરવા વિષે ભ્રમરમતિ અન્યાકિત शार्दूलविक्रीडित.
दग्धा सा बकुळावली कवलितास्ते ते रसालद्रुमाः, प्लुष्टास्तेऽपि विनिद्रपुष्पपटली पीतातपाः पादपाः । भ्रातर्भुङ्ग दवाग्निना वनमिदं वल्मीकशेषंकृतं, किं त्वं सम्प्रति काननान्तरपरिस्पन्दाय मन्दाय से || ४॥
તૃતીય
સુ’દર મકુલ વૃક્ષેાની હારા મળી ગઇ, પેલાં બધાં આમ્રવૃક્ષે પશુ મળી ગયાં, અને ખીલેલ પુષ્પાના સમૂહવાળાં આ (બીજાં) વૃક્ષે પણ અગ્નિના ઉગ્ર તાપથી ખાખ થઇ ગયાં; હૈ ભાઈ ભ્રમર! દાવાગ્નિએ આ વનને કેવળ મિક શેષ (સર્પ કે ઉધઇના રાડા શિવાય બીજું કાંઇપણ રહ્યું નથી, જેમાં તેવું) કરી નાંખ્યું! ત્યારે હવે તું ખીજા વનમાં જવાને મ’દાદર (આળસુ) કેમ છે? અર્થાત્ હવે તારે બીજા વનમાં ગયા વિના છૂટકા જ નથી, તાપછી એકદમ જવામાં વિશેષ લાભ છે. ૪
परोपकाराय सतां विभूतिः
( સત્પુરૂષાની વિભૂતિ ( વૈભવ ) બીજાના કલ્યાણના માટે જ હોય છે. ) અનુષ્ટુપ્—( ૧ થી ૩)
नीरसान्यपि रोचन्ते, कार्पासस्य फलानि मे । એવાં શુળમય નમ્ન, પરેશાં યુદ્ઘનુયે ॥ ॥
કપાસનાં ફળ રસરહિત હાય છે, છતાં તે મને પ્રિય લાગે છે, કારણ કે, તેમના ગુણમય જન્મ ( સૂતર ) ખીજાઓના ગુહ્ય ભાગ ઢાંકવાને માટે ઉપયેગી થાય છે. ૧