________________
પરિચછેદ ગુણપ્રશંસા-અધિકાર,
૧૭ કહેવાને આશય એ છે કે, કદિ વસ્તુ નીરસ હોય પણ તે તે લેકે પગી હોય તે તે આદર કરવા એગ્ય છે, કેમકે આત્મગુણ ખીલવવાને એ સરલ માર્ગ છે, જ્યાં સુધી આત્મા સરલભાવ-પરગુણપ્રિયતા અને સ્વાત્મ નિંદામાં નિમગ્ન થત નથી; ત્યાંસુધી સાધુવૃત્તિ પ્રાપ્ત થઈ શકતી નથી. કેમકે સાધુ પુરૂષ બીજાની આપત્તિમાં વત્સલ થાય છે. કહ્યું છે કે
परस्यापदि जायते, साधवस्तीत्रवत्सलाः ।
महाक्षा विशेषेण, ग्रीष्मकाले हि सावलाः ॥२॥ સાધુ પુરૂષે બીજાને આપત્તિ આવે ત્યારે તીવ્ર વત્સલ બને છે. ગ્રીષ્મતુમાં મોટા વૃક્ષે વધારે લીલા અને પલ્લવિત થાય છે, એટલે તાપના વખતમાં પ્રાણીઓને છાંયાની જરૂર પડે છે, તેથી તેમની તાપની આપત્તિ દૂર કરવાને વૃક્ષો નવપદ્ઘવિત બને છે. ૨
વળી તેમને સ્વભાવ હમેશાં પરોપકારી હોય છે, અને તેથી જ સત્પરૂપોતાના અપકાર કરનાર માણસ ઉપર પણ ઉપકારી થાય છે. કહ્યું છે કે
अपकारिण्यपि प्रायः, स्वच्छाः स्युरुपकारिणः ।
मारकेभ्योऽपि कल्याणं, रसराजः प्रयच्छति ॥३॥ * જેમ રસરાસ (પારે) પિતાને મારનારા પુરૂષેનું પણ કલ્યાણ કરે છે યાને ઔષધ ઉપચારમાં મારેલે પારે તેના મારનારાને પણ નીરોગી કરે છે. તેમ સ્વચ્છ પવિત્ર પુરૂષ પ્રાયે કરી પિતાના અપકારી ઉપર પણ ઉપકાર કરનારા થાય છે. ૩
આ બીના સામાન્ય જન સમાજ માટે પણ દશ્ય છે, કેમકે ઉપકાર ઉપર ઉપકાર કરે તે વિશેષ નથી. આવી રીતે ઉપકાર કરનારને ભૂલી જાય છે તે કૃતઘી જ કહી શકાય અને મારા શબ્દોમાં તે તે મનુષ્યત્વથી પણ હીન ગણી શકાય ત્યારે સાધુ પુરૂષમાં તેથી વિશેષ ખુબી એ છે કે સાધુ પુરૂષ સારી સ્થિતિમાં ન હોય તે પણ બીજાનો ઉપકાર કરે છે. કહ્યું છે કે –
ચર્ચા–(૪થી ) यद्यपि चन्दनविटपी, विधिना फलकुसुमवर्जितो विहितः ।
निजवपुषैव परेषां, तथापि सन्तापमपहरति ॥४॥ - કે, વિધિ ( વિધાતા) એ ચંદનના વૃક્ષને ફળ તથા પુષ્પ વગરનું કરેલું છે. તથાપિ તે પિતાના શરીરથીજ બીજાઓના સંતાપને દૂર કરે છે. ૪ - વળી સાધુ પુરૂષે બીજાનું કાર્ય કરવા માટે કલેશ ભગવે છે તે માટે શાસ્ત્ર પ્રમાણ એ છે કે