________________
પરિચ્છેદ
ગુણુ પ્રશંસા—અધિકાર.
૧૫
ગુણી મનુષ્ય ગુણવંત મનુષ્યને જોઇ ખુશી થાય છે પણ ગુણુરહિત મનુષ્ય ગુણજ્ઞને જોઇ સતાષ પામતા નથી, કારણકે ભમરે વનમાંથી કમલની સુગધી લેવાને આવે છે. અને દેડકે એક સ્થાનમાં (કમલની પાસે) રહે છે તે પણ સુગ ધી લેવા સામુ નેતા નથી. ૪
ઉચ્ચ પુરુષાના મનેરથાને ઉચ્ચ પુરુષા જ પૂરી શકે છે. નપજ્ઞાતિ.
तुङ्गात्मनां तुङ्गतराः समर्था मनोरथान्पूरयितुं न नीचाः ।
धाराधरा एव धराधराणां निदाघदाहं शमितुं न नद्यः ॥ ५ ॥
અળવાન્ પુરૂષાના મનેારથ પૂરવાને બળવાન પુરૂષો જ સમર્થ હોય છે, પણ નીચ પુરૂષો સમર્થ નથી, કારણકે, પર્વતને લાગેલા ઉષ્ણ ઋતુના દાહ્ને શમાવવાને મેઘ જ શક્તિવાન છે. નદીએ શક્તિવાન નથી. ૫
A
गुणलाभाभावे महान्तः स्थानं त्यजन्ति.
( ગુણના લાભના અભાવમાં મહાન પુરૂષા સ્થાનના ત્યાગ કરે છે. ) અપમાનથી સ્થાન ત્યાગ છે અને નથી. અનુષ્ટુપ્ ( ૧ થી ૩ )
त्रयः स्थानं न मुञ्चन्ति, काका: कापुरुषा मृगाः । अपमाने त्रयो यान्ति, सिंहाः सत्पुरुषा गजाः ॥ १ ॥ અપમાન થાય તાપણુ કાગડા, નીચપુરૂષા અને મૃગલાએ આ ત્રણ પ્રાણીઓ સ્થાનના ત્યાગ કરતા નથી અને અપમાન થતાં સિહા, સત્પુરૂષા અને હાથીએ સ્થાનના ત્યાગ કરી ચાલ્યા જાય છે. ૧
સ્થાનભ્રષ્ટ થાય તેપણ નીચેની વ્યક્તિએ શેાભે છે. पूगीफलानि पात्राणि, राजहंसतुरङ्गमाः ।
સ્થાનષ્ઠા સુશોમસ્તે, સિંહા સરપુરુષા નનાઃ ।!શા
પૂગીફળ (સેાપારી,) પાત્રા, (વાસણા) રાજહુ'સ (ઉત્તમ એવા હુંસ નામના પક્ષીઓ, ) ઘેાડાએ, સિ હા, સત્પુરૂષા અને હાથીએ આ વ્યક્તિએ સ્થાનભ્રષ્ટ થઇ હાય તા પણ ચાલે છે. ૨
૩૪