________________
પરિચ્છેદ.
ગુણપ્રશંસા-અધિકાર. સર્વે ઉત્તમ છે, તે જ રીતે ગુણી માણસે પણ પિતાના ગુણે વડે જ પ્રકાશી નીકળશે તેમાં જન્મથી શું છે? અર્થાત્ સારા કુળમાં જન્મ્યા હોય અને ગુણ બીલકુલ હોય નહિ તે તે સારા કુળમાં જન્મવાનું ફળ શું? ૧૪
गुणो गुणान्तरापेक्षी. (ગુણને ગુણાન્તરની અપેક્ષા છે.)
અનુષ્યપ. (૧-૨) गुणो गुणान्तरापेक्षी, स्वरूपख्यातिहेतवे ।
स्वभावरम्यं लावण्यं, तारूण्येन मनोहरम् ॥ १ ॥ પિતાના સ્વરૂપની સ્તુતિ થવા માટે એક ગુણ બીજા ગુણની ઈચ્છા રાખે છે. રૂપ સ્વભાવથી જ સારું હોય, પરંતુ યુવાવસ્થા વડે ઘણું સુંદર દેખાય છે. ૧ ર તથા
गुणैस्सर्वज्ञकल्पोऽपि, सीदत्येको निराश्रयः ।
अनर्घमपि माणिक्य, हेमाश्रयमपेक्षते ॥ २ ॥ ગુણે વડે સર્વજ્ઞ તુલ્ય હોય તે પણ આશ્રય વિનાને એકલે દુઃખ પામે છે. અતિ કિંમતી (અમૂલ્ય) માણેક છે, તે પણ સુવર્ણના આશ્રય વિના ભતું નથી. ૨ ગુણી પરસ્પર ગુણવાનની અપેક્ષા રાખે છે.
તો દેવ છે. मणिना वलयं वलयेन मणिमणिना वलयेन विभाति करः, कविना च विभुर्विभुना च कविः, कविना विभुना च विभाति सभा। शशिना च निशा निशया च शशी, शशिना निशया च विभाति नमः,
पयसा कमलं कमलेन पयः, पयसा कमलेन विभाति सरः॥३॥
મણિ વડે કંકણ શોભે છે અને કંકણ વડે મણિ શેભે છે, તથા મણિ અને કંકણુ એ બેઉ વડે હાથ શેભે છે. કવિશ્રી રાજા શોભે છે, રાજાથી કવિ શોભે છે અને
+ ૧ થી ૩ સુભાષિત રત્ન ભાંડાગાર.
આ “વ ટિમશ્વિયુતમ ચાર સ ગણવાળું બાર અક્ષરનું એક ચરણ થાય છે, તેવાં ચાર ચરણ મળી તો છેદ કહેવાય છે.