________________
ગુણુપ્રશંસા–અધિકાર.
गुणानर्चन्ति जन्तूनां, जातिं केवळां कचित् । स्फाटिकं भाजनं भग्नं, काकिन्यापि न गृह्यते ॥ ८ ॥
લેાકેા પ્રાણીઓના ગુણ્ણાને પૂજે છે કેવળ જાતીને પૂજતા નથી. સ્ફટિકના ભાંગી ગયેલા વાસણની કાકિની ( વીશ કેડીની કીંમત ) પણ કાઇ આપતુ નથી તેમજ ઉત્તમ કુળમાં ઉત્પન્ન થયા હાય, પણ ગુણહીન હાય તે ક્યાંથી પૂજા ? ૮ તેમજ—
गौरवाय गुणा एव, न तु ज्ञातेयडम्बरः ।
वानेयं गृह्यते पुष्पमङ्गजस्त्यज्यते मलः ।। ९ ।।
૧૮૧
ગારવ ( હેાટાઇ ) માટે ગુણુાજ છે, જ્ઞાતિ ( નાત ) ને 'ખર મ્હાટાઈ માટે નથી, કારણ કે વનમાં ઉત્પન્ન થયેલું. પુષ્પ મનુષ્યાથી ગ્રહણ કરાય છે. અને અગમાં ઉત્પન્ન થયેલેા મૂત્રાદિ મલ તજી દેવાય છે ૯ તે પ્રમાણે—
પ્રાર્યો. ( ૧૦–૧૧ )
पङ्कान्वयमपि सरसिजमधिरोहति देवदेवमूर्धानम् । સ્થત ગુળમાંમાનં, ચળાકૃતિ મુખ્યતે દૂઃ || ૧૦ ||
( હૈ સજ્જને ! ) તમે ગુણના મહિ જુએ, કમળ પ' કાદવ )ના વશ'માં જન્મ્યું' છે તેાપણુ ! તે ગુણી છે માટે ) દેવાના દેવ એવા ભગવાનના મસ્તક ઉપર ચડે છે અને પક પગથી કચરાય છે. ૧૦ તથા—
गुणीणा पुरिसा कुलस्स गवं वहन्ति ते मूढा । सूपविणू गुणहीणे नत्थि टङ्कारो ॥ ११ ॥
સારા
સારા કુળમાં ઉત્પન્ન થયા, તાપણુ પેાતાનામાં ગુણ્ણા નહીં છતાં, જે પુરૂષા પેાતાનુ કુળ ઉંચું છે એવું જે અભિમાન રાખે છે, તે મૂર્ખાઓ છે; કારણ વાંસડામાંથી ઉત્પન્ન થયેલ ધનુષ્ય જો ગુણ (પ્રત્યંચા ) રહિત હૈાય તે ટંકાર ( ખાણુ ફેકવા)ને ચગ્ય નથી. ૧૧ વળી—
वसन्ततिलका.
किं जन्मना च महता पितृपौरुषेण, शक्त्या हि याति निजया पुरुषः प्रतिष्ठाम् । कुम्भा न कूपमपि शोषयितुं समर्थाः, कुम्भोद्भवेन मुनिनाम्बुधिरेव पीतः ॥ १२ ॥ ૯ થી ૧૧ સૂક્તિમુક્તાવલી