________________
પરિચ્છેદ
સુસાઇ (સર્વ અદ્ધિ ગુરૂ સ્વરૂપ)-અધિકાર શબ્દાર્થ– ત્રણ સેતથી ગંગાની જેમ રત્નત્રયથી પવિત્ર, સિદ્ધારા સાધુને અહંતપદવી પણ દૂર નથી. * વિવેચન-એગ એટલે જ્ઞાન, ક્રિયા, ધાન, શાસભક્તિ, તે ચોગ જેને સિહ થયે છે, એવા સાધુની ત્રિભુવનને વિષે ત્રણ-સ્વર્ગ, પૃથ્વી અને પાતાલ-પ્રવાહ કરીને ગંગાની જેમ સમ્યક્ દર્શન જ્ઞાન ચારિત્રે કરી પવિત્ર, પૂજનીય, અહંત પદવીજિનેશ્વરપણુની પદવી-સુરેન્દ્રશ્રેણીથી પૂજ્યતા, સમવસરણની રચના, અષ્ટ પ્રાતિહાર્યાદિષીવિરાજીત એવી પદવી પણ દરવતી નથી–પાસેજ છે. સુપ્રાપ્ય છે. ૮
તે વિષે ગુર્જર કવિ પણ કહે છે,
વિન.. જે અરિ મીત બરાબર જાનત, પારસ એાર પાષાન જુ દેઈ; કંચન કિચ સમાન અહે, જસ નીચ નાસિમે ભેદ ન કે , માન કહા અપમાન કહ, મત એસે વિચાર નહિત સહાઈ રાગરૂ રસ નહિ ચિત જાકે જુ, ધન્ય અહે જગમેં જન સોઈ જ્ઞાની કહો જુ અજ્ઞાની કહે કેઈ, યાની કહો મન માનજુ કોઈ જોગી કહે ભાવે ભેગી કહો કેઈ, જાકુ જિસે મન ભાસત હોઈ " દેશી કહે નિરદોષી કહે, પિડપેલી કહે કોઈ ઓ ગુણ જોઈ રાગરૂ રસ નહિં સુણ જાકું , ધન્ય અહે જગ મેં જન સેઈ ૧૦ સાધુ સુસંત મહત કહે કેઈ, ભાવે કહે નિરગ્રથ સુપ્યારે, ચર કહે ચાડ ઠેર કહો કેઈ સેવ કરે કીં જાણુ દુલારે. વિને કરી કે ઉચે બેઠાવે , દૂરથી દેખ કહે કે જાણે
ધાર સદા સમ ભાવ ચિદાનંદ, લેક કહાવત સુનિત ન્યારે ૧૧ ' આ પ્રમાણે કહી આ સર્વ સમૃદ્ધિ અધિકાર પૂર્ણ કરવામાં આવે છે.
गुरुस्वरूप-अधिकार,
- ઉપર કહેલા વિવિધ-અધિકારથી સુસાધુની યોગ્યતાનું સ્વરૂપ પ્રતિપાદન કરવામાં આવ્યું છે. એવા સુસાધુ ગુરૂતત્વના સંપૂર્ણ આધકારી થઈ શકે છે, તેથી હવે ગુરૂસ્વરૂપને અધિકાર દર્શાવવામાં આવે છે. ત્રણ તોમાં દેવ અને ધર્મ તત્ત્વને યથાર્થ રીતે પ્રરૂપનાર ગુરૂ મહારાજ છે. તેથી સર્વતત્વમાં ગુરૂતત્વની મુખ્યતા