________________
પરિચ્છેદ
ગુણુપ્રશ સા—અધિકાર.
દાહા.
66
લાખ વેચતી લક્ષ્મી, ભિખા ધનપાળ; અમર મરતા મેં સુણ્યા, (તે) ભલા મારા ઢીંઢણુપાળ,
""
માટે મારા ધણી ઠીંઠણુપાળ નામના છે તેજ ભલેા સમજવા, કેમકે તેના ગુણ તરફ જોતાં ઘણા સારા છે.
અર્થાત્
એક ગુણ સમગ્ર દેાષાના નાશ કરે છે.
वसन्ततिलका.
૧૬૭
નામ ગમે તેવુ· હોય તે તે ગુણુ કર્મની સાથે સબંધ રાખતુ નથી, માટે સારા નામ ઉપર મેાહિત થવુ' ને નરસા નામને વખાડવુ' એ કેવળ અજ્ઞાનતા છે.
Tit
एकोऽपि गुणोनिहंतिदोषान.
वक्रोऽपि पङ्कजनितोऽपि दुरासदोऽपि व्यालाश्रितोऽपि विफलोऽपि सकण्टकोऽपि । गन्धेन बन्धुरसि केतक पुष्पजेन, ह्येको गुणः खलु निहन्ति समस्तदोषान् ॥ १ ॥
હું કેવડા તું વાંકા છે, કાદવમાંથી ઉત્પન્ન થયા છે, દુઃખથી મેળવી શકાય તેવા છે, તુ સર્પાથી વિંટાયેલ છે, ફળ રહિત છે, કાંટાવાળા છે, પરતુ પુષ્પમાંથી ઉત્પન્ન થયેલા ગમથી સર્વના મિત્ર છે, કારણ કે તારા સુગ'ધી ગુણ તારામાં રહેલા સવ ઢાષાને નાશ કરે છે, ૧
નિર્ગુણ છતાં માત્ર સ્વકુટુંબ વાત્સલ્ય ગુણથી કાગડાને વખાણે છે. शार्दूलविक्री मित.
गात्रं ते मलिनं तथा श्रवणयोरुद्वेगकृत्केङ्कतं,
भक्ष्यं सर्वमपि स्वभावचपलं दुश्रेष्टितं ते सदा ।
एतैर्वायस सङ्गतोऽस्यविनयैर्दोषैरमीभिः परं, यत्सर्वत्र कुटुम्बवत्सलमतिस्तेनैव धन्यो भवान् ॥ २ ॥ ૧૨ સુભાષિત રત્નમાંડાગાર.